________________
પુત્ર થશે.' તે સ્વપ્ન આવી ગયા પછી તેણીએ ચૈત્યપૂજા કરી અને તે ‘રત્નશ્રવા' રાજાની રાણીએ મહાબળવાન ગર્ભને ધારણ કર્યો.
રાવણની માતાના ભાવ
આ ગર્ભના પ્રભાવથી માતાના અંતરમાં કયા કયા ભાવો જ્ગ્યા, તેનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે
तस्य गर्भस्य संभूतेः प्रभृत्यत्यन्तनिष्ठुराः । વાળી ઘમૂવ વસ્યા, દ્રઢ ઘાન નિતશ્રમમ્ શ્રી दर्पणे विद्यमानेऽपि, सा खड्गेऽपश्यदाननम् । મામાં હાતુમદ્રવીત્, સુરરાન્ટેડવ્યશકિતનું {{૨}} विनापि हेतु हुंकार - मुखरं सा दधौ मुखम् । अनामत च मुर्द्धानं कथंचिन्न गुरुष्वपि ॥३॥ विद्विषां मुर्धसु चिरं पादं दातुमियेष सा
"
Śત્યાદિ હાળાનૢ માવાન્, ઘે નર્મવ્રહ્માવતઃ ૨૫૪૫ ‘તે ગર્ભની ઉત્પત્તિથી આરંભીને શ્રી કૈકસી રાણીની વાણી અતિશય કઠોર થઈ ગઈ અને અંગ સર્વ શ્રમોને જીતી શકે તેવું મજબૂત થયું. તેણી દર્પણની હયાતિમાં પણ પોતાના મુખને તલવારમાં જોવા લાગી અને દેવોના રાજ્યમાં પણ અશંકિતપણે આશા આપવાને ઇચ્છવા લાગી. તેણીનું મુખ વગર હેતુએ પણ ‘હુંકાર’ શબ્દ કરવા લાગ્યું અને તેણીએ કોઈપણ રીતે પોતાના મસ્તકને ગુરુઓ પ્રત્યે પણ નમાવવું બંધ કર્યું . વધુમાં તે શત્રુઓનાં મસ્તકો ઉપર ચિરકાળ સુધી પગ મૂકવાને ઇચ્છવા લાગી ઇત્યાદિ ભયંકર ભાવોને શ્રીમતી કૈકસી રાણીએ ગર્ભના પ્રભાવથી ધારણ .
ܐ
નિયાણાના યોગે દુર્ગતિમાં જવા માટે આવતા આત્માઓ ગર્ભમાં આવે, ત્યારથી માતાની પણ હાલત કેવી થાય છે, તેનો આ એક નમૂનો છે. ખરેખર, પાપાનુબંધી પુણ્ય ઘણું જ વિલક્ષણ હોય છે. પુણ્ય કેવું છે, એ નિરંતર વિચારી ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. મનુષ્યદેહ
રાક્ષશવંશ
૪૩
અને વાનરવંશ
ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઇઅ ?...૩