________________
આશ્રમવાસિની.
(૧૫) આ પ્રમાણે શાંતનુ રાજા હર્ષમય વચન કહેતા હતા, ત્યાં તેની પાછળ આવેલું તેનું સૈન્ય અને વિદ્યાપતિ જન્ડ રાજા પણ ત્યાં આવી પહોંચ્યો.
પિતાના પિતાને આવતે જોઈ રાજબાળા ગંગાકુમારી લજિજત થઈ દૂર ઉભી રહી અને તેણીએ મનેરમાને સૂચના કરી એટલે તેણુએ તે સર્વ વૃત્તાંત જહુ રાજાને કહી સંભળાવ્યું. સખીના મુખથી સર્વ વૃત્તાંત સાંભળી અને બંનેની પરસ્પર પ્રીતિનું અવલોકન કરી પ્રસન્ન થયેલા જહુ રાજાએ મોટા ઉત્સવથી તેઓને ત્યાંજ વિવાહ કર્યો.
જહુ રાજા વિવાહત્સવ કરી પોતાની પ્રિય પુત્રીને પ્રેમથી ભેટી પોતાના નગરમાં ચાલ્યા ગયે, શિકારી શાંતનુ રાજા ગંગાસુંદરીનું પાણિગ્રહણ કરી પોતાના સૈન્ય સાથે તેણીને પિતાની રાજધાની હસ્તિનાપુરમાં લાવ્યો. અને એ આશ્રમવાસિની રમણને રાજમહેલની નિવાસિની બનાવી, પિતે તેને ૭ની સાથે શૃંગારરસને સુંદર આનંદ અનુભવવા લાગ્યું. વિદુષી ગંગાસુંદરીએ શાંતનુ રાજાના રાજસંસારને દીપા
વ્યા હતે. મનવાંછિત પતિને પ્રાપ્ત કરનારી કાંતાએ પિતાની ઈચ્છાનુસાર સંસાર સુખ ભોગવે છે. અને પરસ્પર ગુણેનું અનુકરણ કરી એક બીજાના દેને દૂર કરવાને સમર્થ થાય છે. પિતાને પતિ શાંતનુ રાજા સર્વ રીતે સદ્ગુણ છતાં મૃગયાના દુવ્યસનમાં આસક્ત છે. આ વિષે ગંગાકુમારી પ્રતિદિન વિચાર કરતી અને પોતાના પતિને તે દુર્વ્યસનથી મુક્ત