________________
(૧૪)
જૈન મહાભારત.
વતની પૂજા આજે સફળ થઈ છે. કારણ કે, ગઈ કાલે આ રાજકુમારીના પિતા જન્તુ રાજા અહીં આવ્યા હતા. તેમણે આવી જણાવ્યું હતુ કે, “પુત્રી ! તેં ધારણ કરેલા શુભત્રતના માહાત્મ્યથી તારા મનારથ પૂર્ણ થવાની સંધિ આવી છે. આવતી કાલે હસ્તિનાપુરના રાજા શાંતનુ કાઈ રિણના જોડાની પાછળ લાગી અહીં આવશે, તે તારા અંગીકાર કરશે.” મહારાજા, અમે અને સખીએ આજે આપની રાહુ જોતી બેઠી હતી, એટલામાં આપ અચાનક આવ્યા છે. હવે આ મારી સખીના મનાથ પૂર્ણ થયા છે.
સખી મનારમાનાં આ વચના સાંભળી શાંતનુ પ્રસન્ન થઇને ગંગાકુમારી પ્રત્યે ખેલ્યુંા—મૃગાક્ષી, તારા જેવી સુંદર રાજકુમારીનું દર્શન કરાવનાર પેલા મૃગ મારો બહુ ઉપકારી થયા છે. આ જગતમાં સર્વ લેાકેા લક્ષ્મીની ચાહના કરે છે. પણ લક્ષ્મી કાઇની ચાહના કરતી નથી. હું મારા આત્માને પૂરું ભાગ્યવાન્ ગણું છું. કારણ કે, તું પાતે આપા આપ લક્ષ્મી મારી ચાહના કરે છે. હું ભદ્રે, હું તારી પવિત્ર શરતને આદર યુક્ત માન્ય કરૂ છું. જેમ રાગીને તેના રોગ શાંત કરનાર વૈદ્યના એધ પ્રિય અને હિતકારક લાગે, તેમ મારા શુદ્ધભાવ પ્રમાણે તારાં વચન મને તેવાંજ પ્રિય અને હિતકારી લાગે છે. એ તારા પવિત્ર વચનનું ઉલ્લંધન હું કદિ પણ કરનાર નથી. કદાચ દૈવયેાગે કર્મના બળથી મારાથી તારા વચનનું ઉલ્લંધન થઈ જાય તે તારે મને ત્યાગ કરવારૂપ
દંડ કરવા.