________________
[વ્યોખ્યાન
શ્રીચારાંગસૂત્ર
જીવનના અંતે તા સ ાડવાનું છે
હવે આવા સમયે તીર્થકર મહારાજના ઉપદેશ સાંભળવા મળે તેમાં જણાવે કે–આ ‘લાવ, લે” તું સુખ માટે કરતા હોય તો તે સુખ કયાં સુધી તેની હદ તો તપાસ. લાવ, લેઉ’ કરીને મેળવેલી ચીજ આ જીવનની આગળ તા રહેવાની નથી. તને છેડવું ગમતુ નથી પણ છૂટવાનું । લખેલુ છે. તને તે એક પણ છેડવાનુ નથી ગમતું પણ આ જીવનની પેલી પાર તા આ સ` છેડી દેવું પડશે. નખના એક અગ્રભાગ પણ છેડવા ન ગમે પણુ લખાઇ ગયું છે કે જીવનના અંતે સર્જે છેડવાનુ છે, હવે જેના અંગે તુ • લાવ, લેઉ′ કરે છે તે સવ અહીં છે. પછી જવાય કાણુ આપશે? માટે મહાનુભાવ! તેમાં સુખના રસ્તા નથી. સુખના રસ્તા તારી પાસે છે. . ભવ પલટે પછી પોતે ન પલટાય તેવી ચીજ આત્માના સ્વભાવની છે. અનતા ભવા કરે પણુ સ્વભાવમાં પલટા ન થાય.
જિશ્વમના ઉપદેશ અચે ત્યારે શું થાય ?
હવે લાવ, લેઉ’ છેાડી દે. આવે જિનેશ્વરને ઉપદેશ સાંભળવામાં આવે અને રુચે ત્યારે થાય શું ? લાવ, લેઉં'ની જે ખરાબ બુદ્ધિ હતી તે બંધ થાય. એટલે હૈય પદાર્થો—છાંડવા લાયક પદાનિ આદરવાની બુદ્ધિ અને આદરવા લાયક પદ્દાનિ છેડવાની બુદ્ધિ એટલે ત્યાગથી ભાગવાની બુદ્ધિ પ્રવતેલી હતી, તેના ઉપર અંકુશ પડે. હવે પ્રથમ અંકુશ મૂકાય ત્યારે સ્થિતિ કેવી હોય ? આપણે અંણસમજુ હોઇએ છીએ ત્યારે ભાગમાં સુખ જ માનીએ છીએ. હવે ત્યાગને માને ત્યારે સમજવુ કે પ્રથમ સમ્યક્ત્વ.
પ્રથમ જન્મેલા બચ્ચા જેવુ. કામળ સમ્યક્ત્વ પ્રત્યેક દરદ શમે ખરું પણ જેમ ગૂમડાની રૂઝ આવે પણ પા તેને નખ વાગે તો એ પાર્ક અને ચામડી ફાટે, તે પાછી રસી આવે, પશુ ખરેખર રૂઝાયા પછી પાકવા આદિના ભય ન હોય. પ્રથમ રૂઝ