________________
- શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન
- ભથને પિછાની બચવા ઉદ્યમ કરે - હવે જે ભયને પિછાને તે જ બચવાના ઉધમ કરે. હવે તમે તમારો આત્માને ચક્કરમાં પડેલે જાણે નહિ, અગર ભાવીમાં પડશે એ જાણે નહિ, તે બચવાને ઉધમ ન કરે. પણ પ્રથમ ચક્કરને જાણવું જોઈએ અને તે જણાવવાનું મારું પિતાનું કામ છે.” આમ તીર્થકર ભગવાન કહે છે. હવે તમે સાવચેત ન થાઓ તે ભવિષ્યમાં તમારે ઉપર ચક્કર ફરી વળશે. કયું ચક્કર ? યે કાયના છોને છોરૂપે જાણ્યા નહિ, માન્યા નહિ, ગણ્યા નહિ, તેમજ તેને લાયકની પ્રવૃત્તિ ન કરી એટલે સર્વ પ્રાણીઓ, છ, ભૂત, સ એ તમારા સરખા છે તેથી તેને હણવા નહિ, પીડા કરવી નહિં; હુકમ કરે નહિ તેમજ તાબે પણ ન કરવા. આવો જગતને. સામાન્ય નિયમ છે. . . . . . . ,
- મિથ્યાત્વના મેલરૂપ પરવાળા આમા
- આમ છતાં અસર કોને થાય ? જેમ કાચ ચેખો છતાં પ્રતિબિંબ કયારે પડે? ઉપર મેલ ન હોય તે. કાચ સ્વભાવે ચોખો છતાં છાણની રાખના લેપવાળા કાચમાં કંઈ પ્રતિબિંબ ન પડે. તેમ આ આત્મા સ્વભાવે ચે છતાં પિતાને અજ્ઞાન કે મિથ્યાત્વને મેલ હોય તે પિતાપણું ન દેખી શકે, પણ પિતાપણું જાણે કયારે ? મિથ્યાત્વને મેલ અને અજ્ઞાનને લેપ ખસે ત્યારે જ જોઈ શકે. આ આત્મારૂ૫ આરસાની માલિકી આપણી પોતાની છે. તે જોવા માટે સાધન આંખ પણ આપણી. જ છે. મુખ પણ પોતાનું છે, છતાં કાચ ઉપર લેપ લાગેલ હોય તે દેખી ન શકાય. તેમ અહીં આત્માને મિથ્યાત્વના મેલરૂપ પડ અને અજ્ઞાનને લેપ જોવા ન દે. તીર્થકરને શુદ્ધ ઉપદેશ અને આપણે મલિન આત્મા
જિનેશ્વર મહારાજને શુદ્ધ ઉપદેશ એ છે કે–જીવે છે. શુદ્ધ સ્વરૂપ છે.” સારાપણાની જીવને ઇચ્છા છે. ઉપદેશ પણ સારે છે. આમ