________________
શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન જીવે તે - જગતના જીવોને સિદ્ધિએ લઈ જવા છે માટે તે જગતના છોના ઉદ્ધારને માટે પોતે કર્મ બાંધેલ છે. હવે અહીં પિતાને મેક્ષ મેળવવા માટે આ જગતના ઉદ્ધારનું કર્મ બંધાય છે અને તે ત્રીજે ભવે ભોગવાય અને તે ભગવાયા પછી અવશ્ય મોક્ષ થાય. - તીર્થકરના ભવમાં બંધાતાં કર્મો કેવાં હોય?
હવે તીર્થકર મહારાજને ઉપદેશ દઈને કંઈ મેળવવાનું નથી. આચાર્ય, ઉપાધ્યાયાદિ ઉપદેશ દઈને ગરજ રાખે છે. શાથી? આ ઉપદેશથી કોઈભવ્યાત્મા તરે તે મારાં કર્મોની નિર્જરા થાય. ભવ્ય જીવોને તારવાના વિચારધારા પોતાના કર્મની નિર્જરા થવારૂપ ગરજ એમને છે, પણુ તીર્થંકર મહારાજને એવી ગરજ નથી. તેમને તો એક જીવ તરે કે. અસંખ્યાત તરે તેથી મતલબ નથી. હવે અહીં કોઈ શંકા કરે છે કેતીર્થકરને જીવ જમ્યા પછી અને કેવલજ્ઞાન થયા પહેલાં જે કર્મો બાંધે તે ભેગવવાં તે પડે જ ને ? વાત ખરી, પણ તે કર્મો બાંધેલાં કેવાં તે સમજે. પ્રથમ જેમ આયુષ્ય બાંધેલું હોય તે સોપક્રમ છે. નિરુપક્રમ હેય તો તે ગતિમાં લઈ જાય પણ તીર્થકરના ભવમાં આયુષ્ય પરિવર્તન ન થાય એટલે એમનું આયુષ્ય એવી ચીજ છે કે ફરે નહિ. દઢપ્રહારી સરખાએ ગમે તેવાં નિધ કર્મ કર્યા છતાં આયુષ્યને બંધ ન હોતે થયો, કારણ કે તે ક્ષે જવાના હતા. તેમ અહીં આ જીવ પ્રથમ ભવથી સમક્તિવાળો, ત્રણ જ્ઞાનવાળો હોવા છતાં અવિરતિપણે પ્રવૃત્તિ કરે તે પણ તે કેવા કર્મો બાંધે અગર કે સાવચેત હોય ? કહો કે એવું લૂખું કર્મ બાંધે કે જે આગલા ભવને વધારનાર કે ટાંકો મારનાર તે ન જ થાય. નિર્દય એવા દઢપ્રહારીને જ્યારે ટાંકારૂપ કર્મ ન થાય તે પછી પ્રભુને તે તેવું કર્મ હોય જ કયાંથી ? હવે બાંધે તે એવાં કે તદ્દભવે જ ગુટે..
તીર્થકર નામકર્મ પછી ત્રણ જ ભવને સંસાર * હવે ભગવાન જિનેશ્વર મહારાજને પ્રથમ ભાવમાં સિદ્ધિ હાથમાં