________________ 4: સુશીલા સુમિત્રના ઉત્સાહને પાર નથી. સફર લાંબી છે. પરંતુ હવે તેને તેને ઝાઝો થાક લાગતો નથી. ઉતાવળી ગતિએ તે સાંઢણીને હંકારી રહ્યો છે. બપોરનો આરામ પણ તેણે એ છે કરી નાંખે છે અને ચીલ ઝડપે તે રાજગૃહે પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. કૌશાંબી પહોંચતા તેને જેટલો સમય લાગ્યો હતો તેનાથી અર્ધા સમયમાં તે રાજગૃહમાં આવી પહોંચે. આવીને તરત જ સીધે એ રાજસભામાં પહોંચી ગયો. પ્રવાસમાં ધૂળવાળાં થયેલાં કપડાં બદલાવીને કે પરસેવાથી રેબઝેબ થયેલા શરીરે નાન કરવાની પણ તેણે દરકાર ન કરી અને ચડયા શ્વાસે ગુણસેનને પ્રણામ કરીને ઊભે રહ્યો. સુમિત્રને આવેલ જોઈ ગુણસેને તરત જ તેનું સ્વાગત કર્યું. અને સૌ પ્રથમ તેના ક્ષેમકુશળ પૂછયા. પછી તેને ઉચિત આસને બેસવા કહ્યું. તેના દિદાર જોઈ લાગતું હતું કે તે રસ્તામાં ક્યાંય પણ ખાટી થયા સિવાય સીધો જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust