________________ 212 ભીમસેન ચરિત્ર દુઃખ જોયું નથી જતું. બિચારાં બાળકો ફૂલ જેવા કેમી છે હજુ તો. અને એ પૂરા ખીલીને વિકાસ પામે તે પહેલા તો તેમના ઉપર વેદનાઓને કાળઝાળ તાપ પડવા માંડશે. છે! એ માસુમ બાળકની અસહાય નજર ! તેમનું એ. રુદન ! તેમનાં આંસુ હે ભગવાન! મારું કાળજુ ચીર, નાંખે છે! નથી સહન થતી એ સ્વજનોની વેદના ! નથી જે જતો એ સૌને પરિતાપ ! - “હે વિધાતા ! હવે તો મારી આ જિંદગીનો તું અંત જ આણ. મારે નથી જીવવું. મોત કરતાં પણ વધુ કષ્ટદાયક આજ મને મારું જીવન લાગે છે. એ જીવનને તું હવે નાશ કરનાશ કર.” શોકથી વ્યાકુળ બનેલે ભીમસેન ફરી આત્મહત્યાના વિચારે કરવા લાગ્યા. - ભીમસેન સમજુ હતો. જૈન ધર્મનું જ્ઞાન ને સંસ્કાર પામેલે હતો. આથી પિતાનાં આ દુઃખ માટે તેણે કોઈને દોષ ન કાઢો. હરિપેણને તેણે જરાય વાંક ન કાઢ. દેખીતી હકીકત તો એવી જ હતી. હરિજેણે તેના ઉપર જે સંકટ ન ઉતાર્યું હોત તો આજ તેને આ દુઃખના દાવાનળમાં શેકાવું ન પડયું હતું. આ માટે તે હરિણ ઉપર ભારોભાર કોલ કરી શકે છે. પરંતુ એવું તેણે કંઈ જ ન કર્યું. બધે જ દેષ તેણે પિતાના અશુભ કર્મોને જે જે. વારંવાર તેણે પિતાનાં કર્મો માટે પસ્તાવો કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust