________________ બાંધવ બેલડી (૩ર૭ તમારા ઉપર મેં નિરર્થક ત્રાસ વર્તાવ્યું છે ! 1 મારા લીધે જ તમારે જગલ જંગલ ભટકવું પડયું છે. બાળકો ભૂખથી તડપતા જેવા પડયા છે. ભાભીને ભય પથારી કરીને સૂવું પડ્યું છે.' આ બધું જ મેં કર્યું છે! બંધુ! મેં જ કર્યું છે. આહ ! મારે ગુને ઘણે ભયાનક છે. ઘેર અપરાધ મેં કર્યો : છે. બંધુ ! મને સખ્તમાં સખ્ત સજા કરો. અને મારા પાપ મને ભેગવવા દો.” હરિઘેણે કારમું કરુણ કલ્પાંત કરતાં પિતાની વેદના રડવા માંડી. ભૂલી જા એ બધું હરિણ! ભૂલી જા. એ યાદ કરીને હવે વધુ શોક ન કર. આનંદ માન કે તારા વડીલ બંધુ હેમખેમ પાછા આવ્યા છે.” ભીમસેને હરિણને સમજાવવા માંડશે. * “કેમ કરી ભૂલ ભાઈ ! કેમ કરી એ બધું ભૂલી શકું ? એ યાદ આવતાં જ મારું હૈયુ આનંદ કરી ઊઠે છે. અરેરે ! મને હતભાગીને એ પળે એવું કયાંથી સૂઝયું? . હું પણ કે મહામૂખે કે પત્નીની વાતમાં ફસાઈ ગયે ! નહિ નહિ....બંધુ! હું એ કશું જ ભૂલી શકું તેમ નથી. કશું જ ભૂલી શકું તેમ નથી. એ પ્રસંગ જ મેં બનવા દીધો ન હેત તે ?" કે “બનવા કાળ બધું જ બને છે ભાઈ! તું તે તેમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust