Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 420
________________ પાપ આડે આવ્યાં 489 - તરસથી મુનિનું ગળું શેકાતું હતું. અંગેઅંગમાં દાહ બળી રહ્યો હતો. જળપાત્ર ગુમ થઈ જવાથી તે વ્યાકુળ બની ગયા. * ઘેડીકવારે કામજિતને મુનિ ઉપર દયા આવી. અને જળપાત્ર પાછું આપ્યું. તેમજ મુનિની ધર્મદેશના સાંભળવા એ બેઠે. મુનિએ તેને દયાધર્મ સમજાવ્યું. મુનિની વાણી સાંભળી તેને આત્મા જાગી ઊઠયો અને ફરી આવા અઘટિત કૃત્ય નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. મુનિની વાણી સાંભળી એ નગર તરફ પાછો ફરી રહ્યો હતો. ત્યાં તેણે એક હરણને જોયું. આ હરણના પગમાં વેલ વીટાઈ ગઈ હતી, તેથી તે ખૂબ જ દુઃખ અનુભવી રહ્યું હતું. મહામુસીબતે તે કૂદકા મારી શકતું હતું. કામજિતે તરત જ તેને પકડી પાડયું અને દયથી પ્રેરાઈ તેણે વેલ કાપી નાખી. બંધન હળવું થતાં જ હરણ કૂદતું ફરતું ચાલ્યું ગયું. કામજિત પણ આ ધર્મકૃત્યથી આનંદ પામતો રાજમહેલમાં પાછે આ. બીજે દિવસે એ સપરિવાર ફરીથી એ આશ્રમમાં આઘે. મુનિને ભાવપૂર્વક વંદના કરી, તેમની અમૃતવાણું સાંભળી. - મુનિશ્રીએ સરળ અને સચોટ ભાષામાં ધર્મદેશના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442