________________ ગુરૂની ગરવી વાણી 351 * . તેલનો ભરેલે માટે કુંડ છે. એ કુંડની વચમાં એક સ્થંભ છે. એ સ્થંભ ઉપર રાધા પૂતળી છે. એ પૂતળીની નીચે ઉલટ સુલટ કેમે ફરતા એવા ચાર ચકો સતત ફર્યા કરે છે. આ ઉપરાંત આ સ્થંભ ઉપર એક મોટું ત્રાજવું લટકાવેલું છે. આ ત્રાજવામાં ઊભા રહી જે કઈ નીચી નજરે એટલે કે તેલમાં પડતા રાધા પૂતળીના પડછાયાને જોઈ તેની ડાબી આખને તીરથી વીધી શકે, તેણે રાધાવેધ સિદ્ધ કર્યો કહેવાય. આ રાધાવેધ અત્યંત દુર્ઘટ છે. તેમ સુકૃત વિનાનો હારી ગયેલો માનવભવ ફરીથી પ્રાપ્ત થવો અશકય છે. પૂર્ણિમાની એક રાતે સરેવરના કાંઠા ઉપર રહેલા કાચબાએ, પવનના ઝપાટાથી સેવાલ દૂર થતા ચંદ્રનો પ્રકાશ જે. આ પ્રકાશ જવા માટે તે પિતાના કુટુંબને બોલાવવા દોડે. કુટુંબને લઈને પાછા ફર્યો ત્યારે બધું જ પૂર્વવત્ હતું. સેવાલને લઈ ચંદ્રનું દર્શન થતું ન હતું. આ કાચબો કદાચ ફરી ચન્દ્ર દર્શન કરવા ભાગ્યશાળી બને, પરંતુ મનુષ્યભવને ગુમાવનાર જીવ ફરીથી તે જન્મ પામી શકતો નથી. + + + અસંખ્ય એજનના વિસ્તારવાળે અને હજાર યોજના ઊડે એ સ્વયંભૂરમણ સમુદ્ર છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust