________________ 360 ભીમસન ચાર્જ સહન શક્તિ એ માટે જોઈએ છે. બાવીસ બાવીસ પરિષહોને સામનો કરવો પડે છે. ભાઈ એ સહન કરવાને તુ હજી નાનો છે. ઉંમર થયે હું જાતે જ તને દીક્ષા માટે અનુમતિ આપીશ.” ભીમસેને હરિપેણને સમજાવવા માંડ્યો. “વડીલ બંધુ! મારો અવિનય ક્ષમા કરજે. હું ઉંમરમાં નાનો છું તેની ને નહિ. પરંતુ આ આયુષ્યને શે ભરોસા કરવે છે, અને કોને ખબર કેનું મૃત્યુ કંઈ ઘડીએ થવાનું છે? અને નાની ઉંમરમાં જે કઈ પમરાધાન થઈ શકે, એ કંઈ વૃદ્ધ ઉંમરે ડું થઈ શકવાનું છે? " વળી સંસારનાં સુખ એ તો આભાસ છે. તે શાશ્વત સુખ નથી. ક્ષણિક છે. ચંચળ છે. તેમાં શું આનંદ માણવો ? અને સંસારમાં પણ દુઃખનો કયાં પાર નથી ? એ માટે પણ સહન શક્તિ તો જોઈએ જ છે ને ? એ દુઃખ સહન કરી આપણે શું મેળવીએ છીએ ? એ કરતાં તો શુભ દયેય માટે સહન કરવું શું ખોટું ? આ માટે પૂજ્ય ભાઈ! મને દીક્ષાની અનુમતિ આપે. તમારા મંગળ આશીર્વાદ આપે. ભીમસેને એ પછી હરિણને સંસારમાં રહેવા ઘણું સમજાવ્યું. પરંતુ હરિણને આત્મા જાગી ગયે હતે. તેની ભાવના બળવત્તર બની ચૂકી હતી. તેણે જ બધી વાતોને દિ આ યું, કે ભીમસેને જોયું કે હરિપેણની ભાવના પાછી ન વળાય તેવી છે. આથી શુભ કામમાં વિરાધક ન બનતાં તેણે હરિર્ષણને સહર્ષ અનુમતિ આપી. માં વિરોધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust