________________ T - 31: પાપ આડે આવ્યાં આચાર્યશ્રી હરિણસૂરિ ગામેગામ વિહાર કરતાં, ત્યાંના પ્રજાજનોને પ્રતિબોધ પમાડતાં પમાડતાં એક દિવસ પિતાના શિષ્ય સમુદાય સાથે શૈભારગિરિ આવી પહોંચ્યા. આચાર્યશ્રીએ અત્યાર સુધીમાં સંયમની ઉત્કૃષ્ટપણે સાધના કરી હતી. ચૌદ પૂર્વેનો અભ્યાસ કર્યો હતો. અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. દેહનું દમન કરીને દેહની અનેક અશદિધઓને ભસ્મીભૂત કરી નાંખી હતી. જ્ઞાન અને કર્મચગથી તેમજ સહજ સમાધિથી આત્માને પણ કંચનવણે કર્યો હતો. આ સર્વને લઈ તેમને આપોઆપ જ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ લબ્ધિઓનો તેમણે કદી ઉપગ કર્યો નહિ. તે સ્વમાં ગોપનીય જ રાખી. ગિરિરાજ ઉપર આચાર્યશ્રી ક્ષપકશ્રેણું ઉપર ચડયા. અને અશેષઘાતી કર્મનો ક્ષય કર્યો. કર્મના બંધન તૂટતાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભૂત, વર્તમાન અને ભવિષ્ય હસ્તામલકવતું જણાવા લાગ્યું. અતીન્દ્રિય એવા પદાર્થોનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust