________________ પાપ આડે આવ્યો 395 બાર દિવસ પૂરા થતાં બંને કુમારનું નામાભિધાન કરવામાં આવ્યું. એકનું નામ કામજિત રાખ્યું અને બીજાનું નામ પ્રજાપાલ. - પાંચ ધાવમાતાઓનું રક્ષણ પામતા, સોના રૂપાના રમકડે રમતા, માતા-પિતાના અનેક પ્રકારના લાડ પામતા બંને કુમારે મેટા થવા લાગ્યા. આઠ વરસની ઉંમર થતા બંનેને ગુરુકુળમાં મૂક્યા. ત્યાં તેઓને શાસ્ત્ર વિશારદ ગુરુ અનેક પ્રકારની વિદ્યાઓની તાલીમ આપવા લાગ્યા. કેમે ક્રમે તેમને બેંતેર કળામાં પ્રવીણ કર્યા. આ કામજિત અને પ્રજાપાલે વિદ્યાભ્યાસ પૂરો કર્યો. હવે તેઓ પરિપૂર્ણ યુવાન બન્યા હતા. યૌવનની તાકાત અને તાઝગીથી, સૌન્દર્ય અને શક્તિથી બંને તરવરાટ અનુભવતા હતા. બંને કુમારેને લગ્નની ચોગ્ય વચ્ચે પહોંચેલા જોઈ સિંહગુપતે બંનેના લગ્ન કરાવ્યાં. કામજિતના લગ્ન પ્રીતિમતિ સાથે કર્યા અને પ્રજાપાલના લગ્ન વિન્મતિ સાથે કર્યા. આ બંનેનો સંસાર સુખે ચાલ્યો જતો હતો. - એક દિવસ વારાણસી નગરમાં પૂજ્ય આચાર્ય ભગવંત ધાના શિષ્ય સમુદાય સાથે પધાર્યા. આચાર્યશ્રી પ્રભાવિક લાગવેસકલ શાસ્ત્રના પારગામી હતા. પિડુગુપ્તને આ સમાચાર મળતાં જ તે પિતાના કર્તવ્ય છે, હિત આચાર્યશ્રીને વંદના કરવા આવ્યું. રાજકારભાર . 1 - રર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust કી