________________ તપ આડે આવ્યા 389 7 રાજા અને મંત્રીએ ત્યાં રોકાવાની હા પાડી અને ત્યાં કાઈ ગયા. વિદ્યારે પોતાના સેવકને મોકલી વારાણસી નગરીમાં લીને ખબર કહેવડાવી દીધી કે રાજા અને મંત્રી બંને યાત્રાએ ગયા છે, અને છ માસ બાદ આવશે. ને આમ બધી વ્યવસ્થા કરી અને વાર્તા વિનોદ કરતાં છે અને મંત્રી વિદ્યાધરને ત્યાં રહેવા લાગ્યા. હવે બન્યું એવું કે પેલે પરિવ્રાજક અચાનક મૃત્યુ ભ્યો. મરીને તે વ્યંતર નિમાં જો .. = એક સમયે તે ફરતો ફરતો આ વિદ્યાધરના મહેલ પરથી પસાર થા. ત્યાં તેણે રાજા અને મંત્રીને સૂતેલા યા. તેમને જોતાં જ પોતાના પૂર્વભવનું બૈર તેને યાદ Iળ્યું. તરત જ તેણે બંનેને ઊંઘતા ઉપાડી લીધા. . અને એ બંનેને ઊંઘતા જ તેણે એક વિશાળ અને ગાધ સમુદ્રમાં ફેંકી દીધા. - પાણીનો સ્પર્શ થતાં જ રાજા અને મંત્રી સફાળા લગી ગયા. જાગીને જોયું તે બંને સાગરના વિરાટકાય રાજાઓ ઉપર નાવડી તરે તેમ કરતા હતા. તે સાગરમાં પડતાં જ બંને ડૂબી જવા જોઈતા હતા. રંતુ ગુટિકાના પ્રભાવથી બંને બચી ગયા. અને તરતા રિતા બંને સાગરના કાંઠે આવ્યા. - સાગર કાંઠે ગાઢ જંગલ હતું. બંને જંગલમાં દાખલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust