________________ પાપ આડે આવ્યા 387 ગ પડ હતો અને પેલે પરિવ્રાજક મોટા મોટા અવાજે નિમાં કંઈક દાણું નાખતા >> સ્વાહા છે. સ્વાહા બેલી હ્યો હતો. એ યજ્ઞવેદીની સામેના એક થાંભલે એક સુકુમાર વતીને દોરડાથી બાંધી હતી. એ યુવતી આ દશ્યથી ભય મીત બનીને રડી રહી હતી. - આ જ યુવતી રડતી હોવી જોઈએ, એમ રાજા તેમજ મંત્રીને મનમાં બેસી ગયું. એ સાથે તેઓ એ પણ સમજી સ્થા, કે આ પિશાચ પરિવ્રાજક કંઈ મેલી સાધના કરી રહ્યો છે ને તે માટે આ યુવતીને કયાંકથી ઉપાડી લાવ્યા છે. યુવતીના ભાગે એ પોતાની સિદ્ધિ મેળવવા માંગે છે. - આ યુવતીને બચાવવી જ જોઈએ. તે માટે પ્રાણનો પણ ત્યાગ કરવો પડે તે ભલે, એમ નક્કી કરી રાજાએ સેટમાંથી એક જ ઝાટકે ચકચકતી તલવાર કાઢી અને મોટા અવાજે બોલી ઊઠે : ‘સાવધાન ! એ પિશાચ! સાવધાન ! " - અચાનક રીતે આ અવાજ આવેલે સાંભળી પરિવ્રાજક વોંકી ઊઠયો. તેણે પીઠ ફેરવી પાછું જોયું. ત્યાં રાજા અને મંત્રી બંને તલવાર લઈ તેનો સામનો કરવા ઊભા હતા. - પરિવ્રાજક સાવધ થઈ ગયે. તેણે રાજા સામે મંત્ર ગળથી તલવાર લઈ લડવા માંડયું. રાજા વીરતાથી એ પરિ ત્રાજક સામે લડી રહ્યો અને પિતાના પરાક્રમથી તેણે એ માંત્રિક પારિવાજકને ભગાડી મૂકશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust