________________ આચાર્યશ્રી હરિ સુરિજી 367 પુત્ર, પૌત્ર, પૌત્રી વગેરે પ્રજા જન્મ મરણના ભયને દૂર કરવા સમર્થ નથી. નરકરૂપ નગરના માર્ગને કુટુંબનું કોઈપણ સભ્ય રોકી શકતું નથી. તેમજ અગણિત આવતાં હઃખોને પણ કઈ અટકાવી શકતું નથી. આ બધાને અટકાવી શકવા કોઈપણ સમર્થ હોય તે એક માત્ર ધર્મ જ છે. વિપત્તિરૂપ અગ્નિથી બળેલે આ જીવ પોતે કરેલા અતિ ઘર કમેં કોઈની પણ સહાય વિના એકલે જ ભગવે છે. તમે કદાચ એમ માનતા હશે, કે એવા દુઃખના કે પાપના ઉદય સામે તમારું કઈ રક્ષણ કરશે, પણ એવું રક્ષણ કરવા કઈ શક્તિમાન થતું નથી. દરેક જીવને પિતાના કરેલા કમે પિતે જ ભોગવવાં પડે છે. - વિપુલ ભયને આપનાર આ સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવ કઈ પણ સ્થાનમાં પરવશપણાને નથી પામ્યા એમ બન્યું જ નથી. માટે સંસારના પરિભ્રમણને અંત લાવનાર એક ધમની તમે આરાધના કરે. - હે આત્મન ! એકત્વ ભાવના ભાવવાથી પ્રાર્થના વિના જ તને શાંતિ મળશે. નરક વગેરેના ભયંકર દુઃખોનું શમન થશે. સ્વાર્થ, અંધ, દુષ્ટ અને મૂર્ખ માણસનું મમત્વ ભાવથી પતન થાય છે. માટે જ સુગુરુના મુખથી ધર્મ તત્વને જાણ તે માટે ઉદ્યમ કર. “હે ભવ્ય ! જડ સ્વભાવરૂપ શરીરથી ચૈતન્ય સ્વરૂપી આત્મા ભિન્ન છે. માટે મેહબુદ્ધિનો ત્યાગ કરીને શુદ્ધાત્મ--- . ...P.P AC. ( Jun Gun Aaradhak Trust