________________ 368 ભીમસેન ચરિત્ર વિશ્વમાં જે જે પદાર્થો જેઓએ ભગવ્યા, તે તે જ પદાર્થો ખરેખર સ્વ સ્વભાવથી ક્ષણે ક્ષણે વિલક્ષણપણું" પામે છે. | હ ભવ્યા! પુત્ર, પત્ની, મિત્ર, બંધુ વર્ગ તથા સવ ધન વગેરે પણ ક્ષણે ક્ષણે પર સ્વભાવને પામે છે એમ તમે બુદ્ધિથી ભાવના ભાવે. આ પ્રમાણે અન્યત્ર ભાવનાથી જડ અને ચેતનન ભિન્નતાને જાણીને હે સજજન પુરુ ! સંસાર સમુદ્રમાં નાવી સમાન ભવ્ય આત્મસમણતા કરે. - આ શરીર રૂધિર, આંતરડાં, માંસ, મજજાના પીડ૧ અનેક ના ડીએના જાળાથી ગુંથાયેલ છે. આ શરીરમાં અશ માત્ર પણ પવિત્રપણું જણાતું નથી. છતાં પણ જુએ જ ખરા, મૂર્ખ માણસો તેમાં મેહ પામે છે. ' આ માનવ શરીર દુર્ગધની ખાણરૂપ છે. તેના પોષણ માટે અનેક દુઃખ સહન કરવો પડે છે. આ જ શરીરના જે ચામડી ઉતારી લેવામાં આવે, તો તેને જોઈ તેના ઉપર કાગડા અને કૂતરા તૂટી પડે. એવું તેનું બંધારણ છે. વળી આ શરીર ક્ષણે ક્ષણે નાશ પામવાના રવભાવવાળું છે. આથી હે બુદ્ધિમાન પુરુષ! તું શરીરના મેહનો ત્યાગ કર. તેની મમતાનો નાશ કર. કારણ આ શરીર કૃમિ કીડા વગેરેથી મલિન છે. હાડકાનો માળા છે. અગણ્ય દુઃખનું કારણ છે. રેગોનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust adhak Ta.