________________ 372 ભીમસેન ચરિત્ર જે છે કરવાથી તિ છે, તેની વિશુદધ મને અંશમાત્ર પણ સેવન કરવાથી શિ સુખ મળે છે. શુભ લક્ષણવાળા આ ધર્મના દશ પ્રકાર શાસ્ત્રકારો બતાવ્યા છે. (1) ક્ષમા ધર્મ (2) માર્દવ ધર્મ (3) આર્જવ ધર (4) શૌચ ધર્મ (5) સત્ય ધર્મ (6) તપ ધર્મ (7) સંય ધર્મ (8) ત્યાગ ધર્મ (9) અકિંચન ધર્મ અને (10) બ્રહચર્ય ધર્મ. હિંસા, અસત્ય તેમજ વિષયોમાં રત બનેલા મિથ્યાત આત્માએ આ આત્મકલ્યાણકારી ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી. ચિંતામણિ રત્ન, દિવ્યનિધિ, સિદ્ધિ, કલ્પવૃક્ષ તેમજ પ્રસન્ન કામધેનું વગેરે બધા આ ધર્મરૂપ રાજરાજેશ્વર ધનાઢય સેવક છે. ધર્મની આરાધના કરવાથી આ સેવ ઇચ્છિત એવી લક્ષમીને આપે છે. - ત્રણ જગતમાં ધર્મ સમાન અન્ય કોઈ પણ મુકિત કારણ નથી. સર્વ પ્રકારના અસ્પૃદયને આપનાર, આનંદ . ઉલાસદાતા, હિતકારક, પૂજેમાં શ્રેષ્ઠ તેમજ શિવ સુખદ માત્ર એક ધર્મ જ છે. તેની બરાબરી બીજુ કઈ - કરી શકે એમ નથી. આપણા આત્માને મન, વચન અને કાયાથી જે = અનિષ્ઠ છે, તે કાર્ય માણસ સ્વપ્નમાં પણ અન્ય પ્રત્યે આચ= નથી. એ જ ધર્મનું મુખ્ય ચિહ્ન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust