________________ ગુરૂની ગરવી વાણી 333 તેણે પાકે પ્રબંધ કરાવ્યો. કેઈ સશકત કામધંધા વિનાને ન રહે, તે માટે પણ તેણે ચોગ્ય વ્યવસ્થા કરી. બાળકોને નાની વયથી જ ચગ્ય ને ઉત્તમ સંસ્કાર મળે તે માટે પણ ખાસ ધ્યાન આપ્યું. પિતાના નગરજને કેમ વધુ સુશીલ, સંસ્કારી ને ધર્મિષ્ઠ બને તે માટે તેણે સતત કાળજી રાખવા માંડી. પિતે રાજગૃહીનો નરેશ હતો, છતાં પણ તેણે કદી રાજાશાહી ભેગવવાની ઈચ્છા ન કરી. એક પિતાની જેમ તેણે પ્રજાને પુત્ર રૂપ માની તેનું રક્ષણ અને સંવર્ધન કરવા માંડયું. - નગરજનો તેના શાસન તળે સુખી અને સમૃદ્ધ હતાં. કોઈને ય તેના માટે કંઈ ફરિયાદ ન હતી. સૌ ભીમસેનની ઉદારતા, ન્યાયપ્રિયતા ને વધુ તો તેના માનવતાલક્ષી ગુણોની પ્રશંસા કરતું હતું. પરદેશીએ તો તેને મુક્ત કઠે ગીત ગાતા હતા. - એક સવારે ઉદ્યાનપાલે ભીમસેનના રાજમહેલમાં આવી વધાઈ ખાધી : રાજગૃહી નરેશ શ્રી ભીમસેન જય હે !" કહે, શું ખબર લાવ્યા છે ? આજ કંઈ શુભ સમાચાર છે? હોય તે જણાવે.” ભીમસેને ઉદ્યાનપાલન પ્રણામ સ્વીકારતાં કહ્યું. - “રાજન! સમાચાર તે આપના માટે ઘણા જ શુભ અને મંગલ છે. રાજગૃહીની ધરતી આજ પાવન થઈ રહી છે ! સંતના ચરણ સ્પર્શથી તેની ધૂળ પવિત્ર બની રહી છે ! શ્રમણ ભગવંતના આગમનથી રાજગૃહીની દશે ય દિશાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust