________________ બાંધવ બેલડી 325 ભીમસેને સેનાને થંભી જવા કહ્યું. ને ત્યાં જ સૌ ઝાડ નીચે પડાવ નાંખીને હરિષણની રાહ જોવા લાગ્યા. ત્યાં જ હરિષણનો અશ્વ દેડતે દેડતો આવી પહોંચે. કુલટાને જોતા જ પૂછયું : " અરે ભાઈ! રાજગૃહી નરેશ ભીમસેન ! કયાં છે?” - “અહીંથી સીધા ચાલ્યા જાવ. ત્યાં દૂર આમ્રવૃક્ષ તળે બારામ લઈ રહ્યા છે.” પેલા સભટે આંગળી ચીંધી જવાબ આપે. હરિઘેણે ફરી અવને તેજ કર્યો. અવે પણ વેગથી કીડવા માડયું હરિપેણે અશ્વ ઉપરથી જ સાદ કરવા માંડયા : "બંધુ ! બંધુ !.." જ હરિપેણની બૂમ સાંભળતા જ ભીમસેન તરત ઊભે ચઈ ગયે. તેણે સામો પ્રત્યુત્તર વાઃ “હરિ .......ણ હરિ ............." . . સામેથી પણ એ જ જવાબ મળ્યો : બંધું.... અં.ધુ... - બંને અવાજ . ઘણા નજદીક થઈ ગયા. ભીમસેનને જોતા જ હરિણે અશ્વ ઉપરથી કદકો માર્યો, અને દોડતો જઈ -વહાલથી ભીમસેનને વળગી પડો. ભીમસેને પણ તેને તરત જ પિતાની છાતી સરસ ચાંપી દીધો. * બે ભાઈઓન એ અપૂર્વ મિલન હતું ! બંને ગળે વળગી એકબીજાનો નેહ પ્રદર્શિત કરી રહ્યા હતા. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust