________________ - 25: સજે શસ્ત્ર શણગા પ્રતિષ્ઠાનપુરના નરેશ અરિજયને સમાચાર મળ્યા છે પોતાનો ભાણેજ ભીમસેન તેના પરિવાર સાથે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આવીને રહ્યો છે. ત્યાં એ ભાણેજે દિવ્ય અને ભવ્ય જિનાલય બંધાવ્યું છે. કળશની વાતની પણ તેને ખબ પડી. મનોમન જ તેણે પિતાની સતી ભાણેજ વહુ સુશીલા પ્રણામ કર્યા. ' ' મામા ભાણેજનાં નગરો કંઈ બહુ દૂર ન હતાં. એ સમયે પોતાના કાર્યક્રમ મુજબ અરિજયે પ્રવાસ શરૂ કર્યો વિજયસેનને તે મહેમાન બન્ય. પોતાના સાટુને ત્યાં મામા આવ્યા છે, એ ખબર મળતાં જ ભીમસેન તરત જ તેમને મળવા રાજમહેલમાં ગયે. ‘પ્રણામ, મામા ! પ્રણામ.” અરે ! ભીમસેન તું ? કેમ કુશળ તો છે ને ? " મામાએ ભાણેજને પિતાની બાથમાં લેતાં કહ્યું. “આપના આશીર્વાદથી મામા બધું જ ક્ષેમકુશળ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust