________________ હાસની સુશીલા 277 ન કરી; પરમ સંસારતારક એવા શ્રમણ ભગવંતને =ક્તભર્યા હૈયે ગોચરી વહોરાવી તેમજ અન્ય દીન ગરીબોને ન કરી પોતે પારણું કર્યું. * - આ પ્રસંગે પણ પિતે અોઈ મહોત્સવ કર્યો. ભીમસેને - બધો તપને જ પ્રભાવ માન્યો. તપના પ્રભાવથી જ તાના દુઃખને અંત આવી ગયો હતો એવી તેને પાકી દ્વા બેસી ગઈ. - તપને લીધે તેને આત્મા વિશદ્ધ બની ગએ. કાયામાં શુ તપના તેજ ચમકારા દેખાતા હતા. એ પછી વિજયસેને ધીમસેનને શરીરની રોગ્ય કાળજી લેવા આગ્રહ કર્યો. ભીમસેને ના સમયે આનાકાની ના કરી. અને શરીરનું સંપૂર્ણ વાગ્યા મેળવવા તેણે એગ્ય ઔષધ ને અનુપાન લેવા માંડયા. થોડા જ સમયમાં તેનું આરોગ્ય પાછું હતું તેવું ને તેવું થઈ ગયું. - હવે તેના શરીરમાં રાજતેજ વર્તાતું હતું. તેની મુખમુદ્રા પ્રતાપી ને પ્રભાવી લાગતી હતી. તેણે હવે નિર્ણય કર્યો કે પોતાની રાજગૃહી પાછી મેળવવી. અને આ માટે વજયસેનના સાથ સહકારથી તેણે પ્રયત્નો શરૂ કરી દીધાં. P.P. Ac. Gunratnasuri M.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Jun Gun Aaradhak Trust