________________ સજે શસ્ત્ર શણગાર 289 ભાઈ સામે ? નાના ..... મારાથી એ નહિ બને ! પાપભીરૂ ભીમસેને પિતાની આંતરવ્યથા કહી. ભીમસેન ! આ કંઈ યુદ્ધ નથી કરવાનું. અન્યાય સામે પડકાર કરવાનું છે. નાના ભાઈના માથે કંઈ તલવાર વીઝવાની નથી. અન્યાયીના સામે તલવાર ઉપાડવાની છે. ક્ષત્રિયોનો એ ધર્મ છે. અન્યાયને સામનો કરવો, આતતાયીને જેર કરો.” વિજયસેન બોલી ઊઠશે. અને પિતાજી ! આપણે યુદ્ધ કરવું જ નહિ પડે. ગુપ્તચરો જે બાતમી લાવ્યા છે, તે ઉપરથી તે એમ જ લાગે છે કે પૂજ્ય કકા ખૂદ, સામે આવીને આપણને રાજગૃહીનો મુગુટ સોંપી જશે.” દેવસેને કહ્યું. , “જેવી તમારા સૌની ઈચ્છા. તે કરે પ્રયાણ અને સજે શસ્ત્ર શણગાર. મારા તમને આશીર્વાદ છે.” ભીમસેને સંમતિ આપી. નજદીકના જ શુભ મુહૂતે ભીમસેને, વિજયસેનના સૈન્ય સાથે કૂચ આરંભી. ભી. 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust