________________ કુટુંબમેળે 263 ભીમસેન અને સુશીલાએ એ બધા જ અલંકાર તપાસી જોયા. એક પણ વસ્તુ ગૂમ નહોતી થઈ જે યું ને ? આનું નામ જ કર્મ. અશુભ કર્મોનું આવરણ જયાં સુધી હતું, ત્યાં સુધી એ આપણુથી દૂર રહ્યાં. એ આવરણ દૂર થતાં જ આપોઆપ અલંકાર આવીને મળી ગયાં. વાહ કર્મરાજા! વાહ! શું તારી લીલા છે!” ભીમસેને અનાસકત ભાવે કીધું. એ જ દિવસથી ધર્મમાં વધુ શ્રદ્ધાવાન બની ભીમસેને વર્ધમાન તપને પ્રારંભ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust