________________ 181 - સુશીલાને સંસાર = અને બોલી: “કઈ નહિ બેટા ! કશુ નથી થયું, હું ક્યાં રડું છું ? એ તો આ આંખમાં કંઈ પડયું છે. એટલે તમને = એમ લાગે છે. પિતાનાં બાળકે પિતાની વેદના ન જાણું જાય એટલે સુશીલા જૂઠું બોલી. . * “ના મા ! તું અસત્ય બોલે છે. તારી આંખો જ કહે એ છે કે તું ખૂબ રડી છે, મા ! તું શા માટે જૂઠું બોલે છે ? - મને સાચું કહેને.” દેવસેને કીધું. =' “હે મા હું રહું છું ને ખાવાનું માંડ્યું છે એટલે તું રડે છે? તો ના રડીશ મા! હું નહિ હવે, - હવે ખાવા પણ નહિ માંગું, બસ. હવે તું રડીશ નહિ હાં.” = કેતુસેન બોલી ઊઠે. : : ‘‘ના બેટા ! ના. હ તારા ખાવાના માંગવાથી નથી રડતી હ. તું તારે નિરાંતે સૂઈ જા મારે લાલ ! " કેતુને છાતી સરસ ચાંપતાં સુશીલાએ ગળગળા સાદે કીધું. - “મા ! તને મારા પિતાની યાદ આવે છે? તેની તને : ચિંતા થાય છે ? મા ! તને શું થાય છે! તું આમ ઉદાસ કેમ છે? આમ તું વારેવારે નિ:શ્વાસ કેમ નાંખે છે ?" | દેવસેને ફરી પૂછ્યું. તે જરા વધુ સમજદાર અને સહનશીલ હતો. માનું દુઃખ તેનાથી સહન ન થયું. હા બેટા ! તારા પિતાની યાદ આવે છે. તેમની - મને ચિંતા થાય છે. એ કેમ હજ ન આવ્યા ? માર્ગમાં - કંઈ અમંગળ તો નહિ બન્યું હોય ને ? આવા આવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust