________________ વિધાતા ! આમ કયાં સુધી ? 209 અરિહંતનું નામ લઈ ઝટપટ તેણે સરેવરમાં બકી મારી. સરોવરના શીતળ જળના સ્પર્શથી તેનો થાક ઊતરવા લાગે. એકાદ બે વધુ ડૂબકી મારી તે આનંદ અને ઉલ્લાસથી નાહવા લાગ્યો. ત્યાં એક વાંદરો દોડતો દોડતો સરોવરના પગથિયે આવ્યે. પાણી પીધું. અને કંથા ઉપાડીને દોડતો ઝાડ ઉપર ચડી ગયે. આ બધું થોડીક જ ક્ષણમાં બન્યું. ભીમસેને સરોવરમાં ઊંડી ડૂબકી મારી. આ બાજુ વાંદરો કંથા લઈ પલાયન થઈ ગયે. બે ક્ષણનો જ ખેલ ! વાંદરો રમત રમ્ય અને ભીમસેનના પ્રાણ જવા લાગ્યા. ' સરોવરમાંથી બહાર નીકળતાં જ ભીમસેનની નજર કંથા ઉપર ગઈ. પણ કથા હોય તો દેખાય ને ? તેણે આંખ પટપટાવીને ફરી જોયું. પણ પગથિયાની પાળ સાવ કેરી ધકકર હતી. તાપ પડતો હતો ને તડકે ત્યાં પથરાયેલ હતું, પણ કંથી ત્યાં ન હતી. ભીમસેનની આંખે અંધારા આવવા લાગ્યાં. તેને જીવ ગૂંગળાવા લાગ્યો. તે ઝટપટ પાળ ઉપર આવ્યો ચારે બાજુ ' જેવા લાગે. ધારી ધારીને જોયું. જમીન ઉપર પણ તપાસ કરી. કેઈના ય પગલાં ત્યાં ન હતાં. તો કથા લઈ કણ ગયું ? ભીમસેન કંઈ જ નકકી ન કરી શકો. એ હતાશ હૈયે બેસી પડે. તેનું તો ભી. 14 . P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust