________________ મોત પણ ન આવ્યું 199 સુધી જાત જાતની જમીનની તેણે મજણ કરી. જમીનના આડા અવળાં મા૫ દેર્યા. કરવા ચગ્ય નિશાન કર્યા. મનમાં એક અલાન દોર્યો. અને બીજે દિવસથી એકલપંડે એક જમીન ઉપર ત્રિકમ લઈ મંડી પડ. કૂકડો બોલે તે અગાઉ જ ભીમસેન એ દિવસથી ઊઠવા લાગ્યો. ઊઠીને નવકાર મંત્રનું સમરણ કરતે કરતો જ એ ખીણમાં પહોંચી જતો. કમરે કછોટે મારી, ઉઘાડા પગે, ઉઘાડા બદને જમણા હાથમાં ત્રિકમ પકડી એ ખટાફ ખટાફ દવા મંડી પડયો. જ ભીમસેનનું શરીર સશક્ત અને તંદુરસ્ત હતું. રાજકાળમાં પૂરતો વ્યાયામ અને દેહનું પૂરતું પોષણ કર્યું હતું. આથી આ કામ કરતાં તેને ઝઝ થાક નહોતે લાગતે. વળી ભૂમિ પરીક્ષા તે જાણતો હતે. આથી ઓછી મહેનત તેને કરવી પડતી હતી. . . = ' . ત્રણ ચાર દિવસ સવાર અને સાંજ એકધારું છેલ્લા બાદ તેણે ચમકતા પથ્થર જોયા. રંગ વેરતા કકડા જોયા. તેના આનંદની અવધિ ન રહી. હવે તેનું કામ સરળ બની ગયું હતું. જોતજોતામાં તે તેણે એવા ઘણા બધા ચમકતા ને રંગબેરંગી પથરા જુદા. તારવી કાઢયા. = એ દિવસથી એણે ખેદવાનું બંધ કર્યું. એ પથ્થરોની માવજતમાં પડયો. હથેડી ને છીણી લઈ એ બેસી ગયે. ને = ભથ્થર તેમજ માટીમાં જડાઈ ગયેલાં રને અને હીરા અલગ = કરવા લાગ્યો. .. . . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust