________________ સંયમના પશે તે એવું નથી કરતો. કારણ ગાયના આંચળ ત્યજીને કર્યો ડાહ્ય શંગાઝથી દેહન કરે ?...." સુમંત્રને આમ અજ્ઞાનપણે જવાબ આપતો જોઈ ગુણ સેન સ્વસ્થપણે બે : “સુમંત્ર ! તારા આ વિચારમાં તો મને તારા અજ્ઞાનની જ પ્રતીતિ થાય છે. આ લોક પહેલાં અને પરલોકમાં જીવ નથી હોતો એમ કહેવું તારું બરાબર નથી. આ જીવ તે સ્વસંવેદ્ય છે. દરેક જીવ તેને પોતપોતાની મેળે જ્ઞાન દ્વારા અનુભવે છે. તે જ પ્રમાણે એ બીજાના શરીરમાં રહેલા જીવને અનુમાનથી ઓળખી શકે છે. - જો જીવ આ જન્મ પહેલાં કયાંય નહોતો અને નવે સરથી જ પ્રથમ વાર જ તે જન્મ પામતો હોય, તે બાળક જન્મ પામીને માતાનું સ્તનપાન, એ કેઈને શીખવ્યા વિના કેવી રીતે કરી શકે ? એ તેમ કરી શકે છે. એ જ બતાવે છે કે પૂર્વ ભવના સંસ્કાર તેને તેમ કરવા પ્રેરે છે. = અને જીવનું સ્વરૂપ તે અમૂર્ત અને અક્ષય છે. આ જગતમાં બાહ્ય દષ્ટિથી તેને ઓળખવા કોઈ સમર્થ થઈ શકે તેમ નથી. કોઈ સૈનિક ખડગ લઈને આકાશને ભેદવા પ્રયત્ન કરે તે એ આકાશને ભેદી શકે ખરા? ન જ ભેદી શકે એવું જ જીવનું છે. વળી તેં જે અગાઉ કીધું કે જીવનું પ્રાગટય પૃથ્વી, _લ, અગ્નિ અને વાયુના સંસર્ગથી થાય છે, તે કહેવું પણ _ક્તિ પુર:સર નથી. કારણ પવનથી પ્રદીપ્ત થયેલા અગ્નિથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust