________________ ભીમસેન ચરિત્ર તપી ગયેલા પાત્રમાં જળ ભરીને તેને વધુ ઉકાળવામાં આ તો પણ એ જળમાં ચૈતન્ય શક્તિ પ્રગટ થતી નથી જ. સુમંત્ર ! તને જડ અને ચૈતન્યનું બરાબર જ્ઞાન ન જગતની અંદર ચેતન–જીવ સ્પષ્ટ દેખાય છે. દેહથી તે સા ભિન્ન છે. સ્વભાવે તે ત્રિકાલ થાયી અને નિરાબાધ તેમ અમૂત છે. કર્મનો કર્તા અને ભક્તા પણ તે જ છે. જીવને સ્વભાવ ઉદર્વગતિવાળો જ છે. પરંતુ 5 ભમાં કરેલા કર્મોને લીધે તે ચિત્રવિચિત્ર રીતે આ જગત પરિભ્રમણ કરે છે, પવનના ઝપાટાથી જેમ દીવાની જ આમથી તેમ ધ્રુજી ઊઠે, તેમ આ જીવ અનેક પ્રકારની જીવા એનિમાં ભટકતો ને કૂટાતો સુખ દુઃખનો અનુભવ કરે છે આથી જ મેં નિર્ણય કર્યો છે કે મારા આત્માને ? કમરૂપ કાદવ લાગે છે, તેને હું તારૂપી જળ વળે સ કરીશ... ગુણસેન લંબાણપૂર્વક જીવનું સ્વરૂપ સમજાવી મૌન બને. સુમંત્ર આ અંગે હવે શું દલીલ કરે? તેણે પિતા અજ્ઞાન કબૂલ કર્યું અને રાજાના નિર્ણયને સહર્ષ વધાવી લી ત્યારબાદ તરત જ ભીમસેનને બોલાવ્યો. પિતા આજ્ઞા થતાં જ ભીમસેન તરત જ રાજસભામાં આવી પહોંચે આવીને સૌ પ્રથમ તેણે પિતાને વિનયથી પ્રણામ ક અને બોલ્યો. પિતાજી ! આપ મને યાદ કર્યો ?" હા, બેટા ! મારે તારું એક મહત્ત્વનું કામ પડ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust