________________ 164 ભીમસેન ચરિ કે, આ નગરનો રાજા અરિજય ઘેણે જ દયાળુ અને પરોપ છે. આથી મારાં દુઃખ દૂર કરવા હું અહીં આવ્યા. મને ખબર પડી કે રાજા તો હજી ગઈકાલે જ આ ચાલ્યા ગયે. હવે તે છ મહિને આવશે. એ છ મહિના કયાં ગાળું? કેવી રીતે તેટલે સમય પસાર કરું? હું આ નગરનો સાવ જ અજા છું.' એમ કહી ભીમ પિતાને પૂર્વવૃતાંત કહ્યો. ધનસારને ભીમસેન ઉપર દયા આવી. તેણે મમત કીધું: “ભાઈ! હાય એ તે. ભાગ્યે જ જ્યાં ગુડ્યું ? ત્યાં શું થઈ શકે? સૌ જીવો એ દેવને આધિન છે. ' તું મુંઝાઈશ નહિ. આ છ માસ મારે ત્યાં તું રહે ખાજે–પીજે અને મારી દુકાનનું કામ કરજે. ઊઠ ! ભા' ઊઠ. ચિંતા છેડી દે. અને ભગવાનનું નામ લઈ હિં રાખ. અંતે સૌ સારાવાના થશે.” - ભીમસેનની ચિંતા દૂર થઈ ગઈ. ધનસાર " માનતો અને કર્મની લીલાથી અચરજ ને દુઃખ પામતી તેને ત્યાં કામે લાગી ગયે. : છ માસને જતાં વાર શી? જોતજોતામાં તો એ સ. પૂરો થઈ ગયો. રાજા અરિજય પાછો આવ્યો. ભીમ તરત જ તેની પાસે પહોંચી ગ અને બે હાથ જોડી નમ્ર વિનંતી કરવા લાગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust