________________ 172 ભીમસેન ચરિત્ર કાળજુ બાળી નાંખે અને જીવનને મૃતઃપાય કરી નાખે એવી ભીમસેનની દશા હતી. દશા શેની? અવદશા જ હતી. છતાંય સમભાવથી એ પંથ કાપે જતો હતો. અને ભૂખ્યા તરસ્યા એ દડમજલ કરતે હતો. ઘણા દિવસો બાદ સફરથી થાકેલ, તૃષા ને સુધાથી પીડાયેલે, નિરાશ અને હતાશ બને તે પોતાના ઘર આગળ આવીને એક રાતે ઊભે રહ્યો. મકાનની પાછળના ભાગમાં એક જાળીયું હતું. તેમાંથી એ પિતાને સંસાર જેવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust