________________ ભીમસેન ચરિત્ર એમ કહી તેણે અનુચરને પિતાના સુભટને બોલાવી લાવવા હુકમ કર્યો. યુવરાજની આજ્ઞા મળતાં જ સુભટ હાજર થો ને પ્રથમ પ્રણામ કરી બોલ્યો : " ફરમાવો રાજન ! મારા ચાગ્ય શી આજ્ઞા છે. હમણાં ને હમણાં જ જઈને આપણી સશસ્ત્ર ટુકડીને લઈને તમે જાઓ ને ભીમસેનના મહેલની ફરતી સપ્ત એકી ગોઠવી દે. અને મારી આજ્ઞા વિના એ મહેલમાંથી કોઈને બહાર જવા દેશે નહિ, તેમજ કોઈને અંદર પ્રવેશ કરવા દેશે નહિ. એમ કરતાં કંઈપણ તમને નજરે મળે તો તરત જ તેને ત્યાં ને ત્યાં જ વધ કરી નાખજે. જાવ, જલદી જાવ આ તમારા મહારાજાની આજ્ઞા છે.” “જેવી આશા રાજન " એમ કહી સુભટ ત્યાંથી ચાલ ગ. ને હરિની સુચના મુજબ ભીમસેનના મહેલને ફરતી સશસ્ત્ર એકી ગોઠવી દીધી. ને દરેકને સપ્ત તાકીદ કરી કે મહેલમાંથી કોઈ બહાર નીકળવા ન પામે, = તેમજ મહેલની અંદર કઈ પ્રવેશ ન કરે, એમ કરવામાં જે ચૂકી જશે કે તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. = પિતાના સેનાનાયકની આવી સખ્ત આજ્ઞા સાંભળી - સૌ શૂરા સૈનિકો સાબદા બની ગયા ને મહેલ ફરતી ઝીણી = નજરે જોવા લાગ્યા. ભીમસેને મહેલની બહાર જોયું તો ખુલ્લી તલવાર III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust