________________ 160 ભીમસેન ચરિત્ર આ કર્મનો ન્યાય જણાય છે. આખો દેહ છિદ્રવાળે છે. જે મધ્યભાગમાં કુટિલ છે, તે કાન અનેક પ્રકારના અલંકારોને ધારણ કરે છે. અને આંખો આખા શરીરનું એક મહત્વનું અંગ અને તે સારા ય શરીરને દોરતું હોવા છતાં તેને તો માત્ર કાજલ જ મળે છે. કવિઓ કહે છે : આવા કુટિલ સ્વભાવના દેવને ધિકકાર હે !" સૂર્ય અને ચંદ્ર તો આ જગતના નેત્ર છે. તેમને તો નિરંતર ભ્રમણ કરવું પડે છે. પળની ય તેમને નિરાંત મળતી નથી. એકધારું તેમને ફરવું પડે છે. - ખરેખર દૈવને ઓળંગવા શક્તિમાન તે કોઈ જ નથી. જયાં દેવ જ એક ફળને આપનારે છે, ત્યાં ભલા ભલા મહારથીઓ, ધનપતિઓ કે શાહ શહેનશાહનું પણ ચાલતું નથી. અને દૈવની ઉપેક્ષા કરીને કામ કરનારના કામને તે નિષ્ફળ જ બનાવે છે. અને જેનું ભાગ્ય જ સુંઠયું હોય, તેને કેણ સહાય કરે? દુઃખમાં અને આપત્તિમાં માત-પિતા, ભાઈ-બેન, ભાઈબંધ–સ્તાર, પત્ની કે પુત્ર, ગમે તેટલા પિતાની સાથે હોય, તો પણ એ સૌ દુઃખ તો પિતાને જ સહન કરવાં પડે છે. તેમાં કેઈનું કંઈપણ ચાલતું નથી. ' જુઓ તો ખરા કે, કાળા અને ગણગણાટ કરતા એવા કેશરરંગથી રંગાયેલા ભ્રમરાએ કમળના ફૂલના રસરૂપ મધુને સુખપૂર્વક આરોગે છે અને રૂપ-રંગ, રહેણી-કરણથી પણ પડે છે. તેમ અા કે, આ કમળન -કરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust