________________ 110 નશીબ બે ડગલાં આગળ બનાવ્યો, પાંચ પાંડવોને ઘર બાર છોડાવ્યા. નળરાજને રાજ Bણ કર્યો. રાવણ જેવા રાવણને પણ હરાવ્યો. એ પ્રથા કર્મની જ લીલા છે. અને આ જ કએ રાજા હરિશ્ચંદ્રને શું ઓછાં દુઃખ શ્રાપ્યાં હતાં? કસાઈના ઘરે તેને ગુલામ બનાવ્યો. પિતાના હાલથી તારામતીનું જાહેરમાં લીલામ કરાવ્યું, પુત્રને વિચેશકરાવ્યું અને બીજા અનેક પ્રકારનાં દુઃખો તેને આપ્યાં. ખરેખર કર્મની સત્તા અમાપ છે. સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉ. મેરુ પર્વત પણ કદી ચલાયમાન થાય, અગ્નિ તેને રવજાવ બદલીને શાંત બને અને કદી પથ્થર ઉપર પણ કમળ ખીલી , પરંતુ કર્મના લેખ કદી ફેરફાર થતા નથી. જેવાં કર્મ બાંધ્યાં હોય તે ઉદયમાં આવતાં ભાગ્યે જ છુટકો થાય છે. તેમાંથી નાશી શકાતું નથી. તેમજ કોઈપણ ઉપાએ બચી શકાતું પણ નથી. આજ મારા કર્મો ઉદયમાં આવ્યા છે અને મારે તે ભગવ્યે જ છુટકો છે.” આમ ઉલટ સલટ વિચારધારામાં તણાતો ભીમસેન પિતાના પરિવારને લઈ આગળ વચ્ચે. તે સૌ એટલા બધા અમિત થઈ ગયા હતા કે થોડે સુધી ચાલતાં ચાલતામાં તો તેઓ સૌ મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડયા. આ એ સમયે આકાશગામી વિધાધરેએ તેમને જોયાં. તેમના દુઃખને જોઈ તેઓનાં હૈયાં પણ સહૃદયતાથી ભીંજાઈ ગયા. ડીવાર બાદ ભીમસેન મૂચ્છમાંથી જાગ્રત થયો. તેણે કુમારે IIIIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust