________________ 8. આંબાની આગ ભીમસેનના રાજમહેલથી થોડે દૂર એક ઉદ્યાન હતું. આ ઉદ્યાનમાં અનેક પ્રકારનાં વૃક્ષો હતાં. આસોપાલવ, રાતરાણી, ગુલમહોર, આમ્ર વૃક્ષ વગેરેથી ઉઘાન ભર્યો ભર્યો હતો. વિવિધ ફૂલોના પણ અનેક રોપાઓ હતા. મેંદીની ચારે બાજુ વાડે હતી. - તેમાં એક દિવ્ય એ આંબે હતો. આ વૃક્ષને એવો પ્રભાવ હતો કે નિરંતર આમ્રફળ આપતો હતો. એક દિવસ ભીમસેનની દાસી સુનંદા અને હરિષણની દાસી વિમલા આ ઉદ્યાનમાં આવી. બંને દાસીએ આમ્રફળ લેવા માટે આવી હતી. દેવગે તે દિવસે આમ્રવૃક્ષ ઉપર માત્ર પાંચ જ આમ્રફળ ઊતર્યા હતાં. આમ તો રેજ છ ફળ ઉતરતાં હતાં. પરંતુ કોઈ અગમ્ય કારણસર તે દિવસે તેના ઉપરથી એક ફળ ઓછું ઊતર્યું. બાગના માળીએ તો પાંચ ફળ ઉતારી આપ્યાં. પરંતુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust