Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयवोधिनी टीका पद १० सू० १ चरमाचरमत्वनिरूपणम् त्वेन एकरूपतया अखण्डरूपतया च विवक्षितत्वेन नो चरमा संभवति, चरमत्वस्य सापेक्षतया अत्रान्यस्यापेक्षणीयस्याभावात् , त्वया केवलाया एव रत्नप्रभायास्तदन्यनिरपेक्षायाः पृष्टत्वात् , नापि अचरमा संभवति, उक्तयुक्तेः, अचरमत्वस्यापि सापेक्षतया अत्रान्यस्यापेक्षणीयस्य अभावात् , तथा चेयं रत्नप्रभापृथिवी न चरमा-अन्तिमा नापि अचरमा मध्यमा, भवति, अपेक्षणीयस्य तदन्यस्याविवक्षितत्वात् , अत एव नो चरमाः संभवन्ति चरमत्वव्यपदेशस्यैवा संभवेन तदविषयकबहुवचनासंभवात् , अर्थात् यदा तस्या एकत्वविशिष्टचरमत्वव्यपदेशोऽपि नोपपद्यते तदा किमुत वक्तव्यं बहुवचनत्वविशिष्टचरमत्वव्यपदेश इति ? नो वा अचरमः पृथ्वी चरमा नहीं है, क्योंकि वह द्रव्य की अपेक्षा एक और अखण्ड रूप है । उसे चरम नहीं कहा जा सकता, क्यों कि चरमत्व सापेक्ष है, अर्थात् कोई उससे पहले हो तो उसे उसकी अपेक्षा चरम कहा जाय । मगर कोई ऐसा दूसरा है नहीं क्यों कि रत्नप्रभा पृथ्वी एक और अखण्ड है। गौतम! तुमने तो अन्य निरपेक्ष अकेली रत्नप्रभा पृथ्वी के विषय में ही प्रश्न किया है । अतएव उसे चरम नहीं कह सकते । रत्नप्रभा पृथ्वी को पूर्वोक्त युक्ति के अनुसार अचरम भी नहीं कहा जा सकता, अर्थात् अचरमत्व मध्यवर्तीपन भी किसी दूसरे की अपेक्षा से होता है । यहां कोई दूसरा ऐसा है नहीं जिसकी अपेक्षा रत्नप्रभा को अचरम कहा जाय । इस प्रकार रत्नप्रभा न चरम कही जा सकती है और न अचरम। ___ अब रहे बहुवचन में किए हुए दो प्रश्न-चरमाणि और अचरमाणि । इनका तात्पर्य यह है कि क्या रत्नप्रभा पृथ्वी अनेक चरम रूप है अथवा अनेक अचरम रूप है ? इनका उत्तर यह है कि रत्नप्रभा पृथ्वी न अनेक चरम है और न अनेक अचरम है। क्यों कि पहले कहे अनुसार जब रत्नप्रभापृथ्वी एकत्वविशिष्ट चरम નથી, કેમકે તે દ્રવ્યની અપેક્ષાએ એક અને અખંડ રૂપ છે. તેને ચરમ નથી કહી શકાતી, કેમકે ચરમત સાપેક્ષ છે અર્થાત કે તેના પહેલા હોય તે તેને તેની અપેક્ષાએ ચરમ કહેવાય. પણ કઈ એવા બીજા છે નહિ, કેમકે રત્નપ્રભા પૃથ્વી એક અને અખંડ છે. હે ગૌતમ ! તમે તે અન્ય નિરપેક્ષ એકલી રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં જ પ્રશ્ન કર્યો છે, તેથી જ તેને ચરમ નથી કહી શકતા, રત્નપ્રભા પૃથ્વી પૂર્વોક્ત યુક્તિના અનુસાર ચરમ પણ નથી કહેવાત. અર્થાત્ અચરત્વ (મધ્યવતીપણુ) પણ કેઈ બીજાની અપેક્ષાએ થાય છે. અહીં કોઈ બીજું છે નહિ કે જેની અપેક્ષાએ રત્નપ્રભાને અચરમ કહેવાય. એ પ્રકારે રત્નપ્રભા પૃથ્વો નથી ચરમ કહેવાતી કે નથી કહેવાતી અચરમ. - હવે રહ્યા બહુવચન કરેલા બે પ્રશ્નો-ચરમાણિ અને અચરમાણિ. એનું તાત્પર્ય એ છે કે શું રત્નપ્રભા પૃથ્વી અનેક ચરમ રૂપ છે અથવા અનેક અચરમ રૂપ? એને ઉત્તર એ છે કે રત્નપ્રભા પૃથ્વી ના અનેક ચરમ છે અને ન અનેક અચરમ છે. કેમકે પહેલા કહ્યા અનુસાર જ્યારે રત્નપ્રભા પૃથ્વી એકત્વ વિશિષ્ટ ચરમ અને અચરમ નથી તે
प्र०१२
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩