Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयबोधिनी टीका पद १६ सू० १ प्रयोगपरिणामनिरुपणम् शरीरम्-औदारिकमिश्रशरीरं तस्य यः कायस्तस्य प्रयोग औदारिकमिश्रशरीरकायप्रयोग इति १०, 'वे उब्वियसरीरकायप्पओगे ११' वैक्रियशरीरकायप्रयोगः, अयश्च वैक्रिय. शरीरपर्याप्त्या पर्याप्तस्यावसे यः, 'वेउब्धियमोससरीरकायप्पओगे १२५ वैक्रियमिश्रशरीरकायप्रयोगः-वैक्रियस्य कार्मणेन मिश्रं च तच्छरीरश्चेति वैक्रियमिश्रशरीरं तस्य यः कायस्तस्य प्रयोगः, स च तथाविधकायप्रयोगोऽपर्याप्तावस्थायां देवनैरयिकाणामवसेयः. अत्रापि जाता है, वैक्रिय से मिश्र नहीं कहा जाता । इसी प्रकार जब कोई आहारकलब्धि से सम्पन्न पूर्वधारी मुनि आहारकशरीर बनाता है, तब यद्यपि औदारिक और आहारक की मिश्रता होती है और यह मिश्रता दोनों में है, तथा औदोरिकशरीर प्रारंभक होने के कारण प्रधान होने से उसीके नाम से व्यवहार होता है और उसे 'औदारिकमिश्र' कहते हैं, आहारक के नाम से नहीं कहते । इस औदारिकमिश्रशरीरकाय से होने वाला प्रयोग औदारिकमिश्रशरीरकाय प्रयोग कहलाता है।
वैक्रियशरीररूप कायसे होने वाला प्रयोग क्रियशरीरकायप्रयोग कहलाता है, यह वैकियशरीर पर्याप्ति से पर्याप्तजीव को होता है। ___कार्मण के साथ मिश्रित वैफ्रियशरीर का प्रयोय चैक्रियमिश्रशरीरकायप्रयोग है। यह प्रयोग देवों और नारकों की अपर्याप्त अवस्था में होता है। यहां દારિક મિશ્ર’ એમ કહેવાય છે, વૈક્રિયથી મિશ્ર નથી કહેવાતું
એજ પ્રકારે જ્યારે કેઈ આહારક લબ્ધિથી સંપન્ન પૂર્વધારી મુનિ-આહારકશરીર બનાવે છે. ત્યારે યદ્યપિ એદારિક અને આહારકની મિશ્રતા થાય છે અને તે મિશ્રતા બનેમાં છે, તથા દારિક શરીર પ્રારંભિક હોવાને કારણે પ્રધાન હોવાથી તેના નામથી વ્યવહાર થાય છે તેને “ઔદારિક મિશ્ર કહે છે. આહારકના નામથી નથી કહેતા. આ ઔદારિક મિશ્ર શરીરકાયથી થનાર પ્રવેગ દારિક મિશ્ર શરીરકાય પ્રયોગ કહેવાય છે.
વેકિય શરીર રૂપ કાયથી થનાર પ્રયોગ ક્રિય શરીરકાય પ્રયોગ કહેવાય છે, આ વેકિય શરીર પર્યાતિથી પર્યાપ્ત જીવને હોય છે.
કાશ્મણની સાથે મિશ્રિત વૈક્રિય શરીરનો પ્રયોગ ક્રિય મિશ્ર શરીરકાય પ્રગ છે. આ પ્રગ દે અને નારકેની અપર્યાપ્ત અવસ્થામાં થાય છે. અહીં પણ પૂર્વ પક્ષ અને
१औदारिकशरीरकाययोग से वैफ्रिय और आहारक बनाते समय वैफ्रियमिश्र और आहारक मिश्र होता है और वैकिय तथा आहारक से वापिस औदारिक में जाते समय औदारिकमिश्र होता है।
જ નોટ-દારિક શરીરકાય વેગથી વેકિય અને અહિારક બનાવતા સમયે વિક્રિય મિશ્ર અને આહારકમિશ્ર હોય છે અને ક્રિય તથા આહારથી પાછા દારિકમાં જતી વખતે દારિકમિશ્ન થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩