Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे
८९४
"
परित्यक्तस्य शरीरस्य शरीराद् वा निर्गतस्य जीवस्यावसेया, कोशसम्बन्धविच्छेदादेरण्डवीजप्रभृतेस्तु विहायोगति भेदत्वमवसेयम् ३ उपपातगतिः- उपपातः - प्रादुर्भावरूपः क्षेत्रभवनोभवभेदात् त्रिविध बोध्यः, यथा - क्षेत्रोपपातो भवोपपातो नो भवोपपातश्च तत्र आकाशरूपं क्षेत्रम् यत्र नैरयिकादयः प्राणिनः सिद्धाः पुद्गला वा तिष्ठन्ति, भवस्तु-कर्मसम्पर्कजन्यो नैरयिकवादिपर्यायरूपोऽवसेयः, कर्मवशवर्तिनो भवन्ति जीवा यस्मिन्निति व्युत्पत्तेः, नो भवः पुनः कर्मसम्पर्क सम्पाद्य नैरयिकत्वादि पर्यायरहितो भवव्यतिरिक्तः पुद्गलरूपः सिद्धोवाऽवसेयः, तदुभयस्यापि पूर्वोक्त भवलक्षणावीतत्वात्, तथाविधोपपात एव गतिरुपपातगतिरिति४, विहायोगतिः - विहायसा - आकाशेन गति विहायोगतिः, तद्भेदस्त्वग्रे वक्ष्यते, गौतमः पृच्छति - 'से किं तं पओगगती ?' अथ का नाम सा प्रयोगगतिः प्रज्ञप्ता ? भगवानाह - गति बन्धनछेदनगति कहलाती है । यह गति जीव के द्वारा त्यागे शरीर की अथवा शरीर से बाहर निकले जीव को होती है । कोश के फटने से एरंड के बीज की ऊपर की ओर जोगति होती है, वह एक प्रकार की विहायोगति समझनी चाहिए । उपपात का अर्थ है प्रादुर्भाव । उसके तीन भेद हैं-क्षेत्रोपपात, भवोपपात और नोभवोपपात । क्षेत्र अर्थात् आकाश, जहां नारक आदि प्राणी, सिद्ध और पुद्गल रहते हैं । भव अर्थात् कर्म के संसर्ग से होने वाले जीव के नारक आदि पर्याय। जहां जीव कर्म के वशवर्त्ती होते हैं उसे भय कहते हैं । कर्मजनित नैरयिकत्व आदि पर्यायों से रहित-भव से भिन्न पुद्गल अथवा सिद्ध को नोभव कहते हैं। क्योंकि ये दोनों ही पूर्वोक्त भव के लक्षण से रहित हैं । इस प्रकार का उपपात ही उपपातगति कहलाता है । विहायस् अर्थात् आकाश द्वारा गति होता विहायोगति है इसके भेद आगे कहेंगे ।
1
गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! प्रयोगगति किसे कहते हैं ? ખધનનુ છેદન થતુ અન્ધન છેદન અને તેનાથી થનારીગતિ ખંધન છેદનગતિ કહેવાય છે. આ ગતિ જીવ દ્વારા ત્યાગેલ શરીરની અથવા શરીરથી બહાર નિકળેલ જીવની હાય છે. કાશના ફાટવાથી એરંડાના ખીજની ઊપરની તરફ જે ગતિ થાય છે, તે એક પ્રકારની વિહાયેાગતિ સમજવી જોઈએ. ઉપપાતને અર્થા છે પ્રાદુર્ભાવ. તેના ત્રણ ભેદ છે-ક્ષેત્રોપપાત, ભવાપપાત અને ના ભાવાપપાત. ક્ષેત્ર અર્થાત્ આકશ જયાં નારક આદિ પ્રાણી સિદ્ધ અને પુદ્ગલ રહે છે. ભવ અર્થાત્ કના સંસર્ગી કરનાર જીવના નારક આદિ પર્યાય. જયાં જીવ કર્મીના વશવતી અને છે, તેને ભવ કહે છે, કમજનિત નૈરયિકત્વ આદિ પર્યાયેાથી રહિત-ભવથી ભિન્ન પુદ્ગલ અથવા સિદ્ધને ના ભવ કહે છે, કેમકે એ અને જ પૂર્વોક્ત ભવના લક્ષણથી રહિત છે. એ પ્રકારના ઉપપાતજ ઉપપાત ગતિ કહેવાય છે. બિહાયસ અર્થાત્ આકાશ દ્વારા ગતિ થવો વિહાયા ગતિ છે. તેના ભેદ આગળ કહીશું. શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્! પ્રયાગગતિ શેને કહે છે ?
श्री प्रज्ञापना सूत्र : 3