Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 939
________________ प्रमेयबोधिनी टीका पद १६ सू० ७ सिद्धक्षेत्रोपपातादिनिरूपणम् तियग्योनिकभवोपपातगतिभेदः, मनुष्यगतिभेदः, देवभवोपपातगतिभेदश्च भणितव्योवक्तव्यः, 'जो चेव खेत्तोक्वायगतीए सो चेव' यश्चैत्र-क्षेत्रोपपातगत्यां सिद्धवर्जित चतुर्विधो नैरयिकतिर्यग्योनिक मनुष्यदेवगति भेदरूपः प्रतिपादितः स चैव भेदोऽत्रापि प्रतिपादनीय इत्यर्थः, तथा च भवोपपातगते श्चत्वारो मूलभेदा नैरयिकादि भेदाद् भवन्ति, उत्तरभेदास्तु द्वाविंशतिः संभवन्ति, तत्र नैरयिकभवोपपातगतरत्नप्रभादिभेदात् सप्तभेदाः, तिर्यग्योनिकभवोपपातगतरेकेन्द्रियादिपश्चेन्द्रियपर्यन्तभेदात् पश्चभेदाः, मनुष्यभवोपपातगतेः पुनः संमूच्छिमगर्भजमनुष्यभेदाद् द्वौ भेदौ, देवभवोपपातगतेस्तु भवनपति वानव्यन्तरज्योतिष्क वैमानिकभेदा श्चत्वारोभेदाः सर्वसङ्कलनेन अष्टादशभेदा मूलचतुर्भेदमिश्रणेन द्वाविंशतिमैदा भवन्ति, तदुपसंहरन्नाह-'से तं देवभवोववायगती' सा एषा-पूर्वोक्तस्वरूपा देवभवोपपातगतिः प्रज्ञप्ता 'परमप्रकृतमुपसंहरन्नाह-'से तं भवोववायगती' सा एषा-उपर्युक्तस्वरूपा भवोपपातगति के भेद और देव भवोपपातगति के भेद कहलेने चाहिए। तात्पर्य यह है कि क्षेत्रोपपातगति में नारक, तियेच, मनुष्य और देव गति के भेद से जो भेद कहे हैं, वही यहां भी कहलेने चाहिए। इस प्रकार नैरयिक आदि के भेद से भवोपपातगति के मूल भेद चार हैं और उत्तरभेद वाईस हैं। उनमें से नैरयिकभवोपपातगति के रत्नप्रभा आदि के भेद से सात भेद होते हैं, तिर्यग्योनिकभवोपपातगति के एकेन्द्रिय से लेकर पंचेन्द्रिय तक पांच भेद होते हैं। मनुष्यभवोपपातगति के संमूर्छिम और गर्भज मनुष्यों के भेद से दो भेद हैं और देवभवोपपातगति के भवनपति वानव्यन्तर,ज्योतिष्क और वैमानिक भेद से चार भेद हैं । ये सब मिलाकर अठारह भेद हैं और इनमें चार मूल भेद सम्मिलित कर दिए जाएं तो सब वाईस भेद हो जाते हैं । अब उपसंहार करते हैं-यह देवभवो पपातगति का प्ररूपण हुआ और भवोपपातगति की प्ररूपणा भी समाप्त हुई। એજ પ્રકારે સિદ્ધોને છોડીને તિર્યનિક ભાષપાત ગતિના ભેદ, મનુષ્ય ભવે પપત ગતિના ભેદ અને દેવ ભપાત ગતિના ભેદ કહી લેવા જોઈએ. તાત્પર્ય એ છે કે ક્ષેત્રપાત ગતિમાં નારક, તિર્યંચ મનુષ્ય અને દેવગતિના ભેદથી જે ભેદ કહ્યા છે, તેજ અહીં પણ કહી લેવા જોઈએ. એ પ્રકારે નિરયિક આદિના ભેદથી ભોપાત ગતિના મૂળ ભેદ ચાર છે, અને ઉત્તર ભેદ બાવીસ છે. તેમનામાંથી નરયિક ભપાત ગતિના રતનપ્રભા આદિના ભેદથી સાત ભેદ થાય છે, તિર્યનિક ભવપાત ગતિના સંભૂમિ અને ગર્ભજ મનુષ્યના ભેદથી બે ભેદ છે અને દેવભોપાત ગતિના ભવનપતિ, વાન . બન્તરજતિષ્ક અને વૈમાનિક ભેદથી ચાર ભેદ છે. આ બધાને મેળવતા અઢાર ભેદ છે અને તેમાં ચાર મૂળ ભેદ સંમિલિત કરી દેવાય તે બધા મળીને બાવીસ ભેદ થઈ જાય છે. હવે ઉપસંહાર કરે છે–આ દેવ ભ પાત ગતિનું પ્રરૂપણ થયું અને ભવો પપાત ગતિની પ્રરૂપણુ પણ સમાપ્ત થઈ ગઈ, श्री प्रशान। सूत्र : 3

Loading...

Page Navigation
1 ... 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955