Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८३७
प्रमेययोधिनी टीका पद १६ सू० ३ जीवप्रयोगनिरूपणम् यशरीरकायप्रयोगिणः ? किंवा वैक्रियमिश्रशरीरकायप्रयोगिणः ? उताहो आहारकशरीरकायप्रयोगिणः? किंवा आहारकमिश्रशरीरकायप्रयोगिणः? किंवा कार्मणशरीरकायप्रयोगिणो भवन्ति? भगवानाह-'जीवा सव्वे वि तात्र होज सच्चमणप्पओगी वि जाव वेउब्धियमीससरीरकायप्पओगी वि, कम्मासरीरकायपोगी वि१३' जीवाः सर्वेऽपि तावद् भवेयुः सत्यमनःप्रयोगिणोऽपि यावद्-मृवामनःप्रयोगिप्रभृति वैक्रियमिश्रशरीरकायप्रयोगिणोऽपि, कार्मणशरीरकाय. प्रयोगिणोऽपि च त्रयोदशपदव्यपदेश्या भवन्ति १३, इत्येको भङ्गः । तथा च सर्वदेव जीवाः पहव एव सत्यमन:प्रभृतिप्रयोगिणो यावत्कार्मणशरीरकायप्रयोगिणोऽपि उपलभ्यन्ते, तत्रापि नै।यिकादीनां सदैवोपपातोत्तर वैक्रिशरम्भसम्भवात् सदैव वैक्रियमिश्रशरीरकायप्रयोगिणो भवन्ति ते जीवाः, वनस्पत्यादीनाश्च सदैव विग्रहेणावान्तरगतावुपलभ्यमानत्वात् ते जीवाः सदैव कार्मणशरीरकायप्रयोगिणो भवन्ति, आहारकशरीरी च कदाचित् सर्वथैव नोपभ्यते षण्मासान् शरीरकायप्रयोगी हैं ? क्या वैक्रियमिश्रशरीरकायप्रयोगी हैं ? अथवा क्या आहारकशरीरकायप्रयोगी हैं ? क्या आहारकमिश्रशरीरकायप्रयोगी हैं ? अथवा क्या कार्मणशरीरकायप्रयोगी हैं ?
भगवान उत्तर देते हैं-जीव सभी सत्यमनप्रयोगी भी यावत्-मृषामनप्रयोगी, सत्यमृषामनप्रयोगी, असत्यमृषामनप्रयोगी आदि तथा वैक्रियमिश्रशरीरकाय प्रयोगी भी, कार्मणशरीरकायप्रयोगी भी होते हैं, इस प्रकार तेरह पदों के वाच्य होते हैं । इस प्रकार यह एक भंग है । तात्पर्य यह है कि सदैव बहुत-से जीव सत्य मन वगैरह के प्रयोगी यावत् कार्मणशरीरकायप्रयोगी पाये जाते हैं । नारक जीव सदैव उपपात के पश्चात् उत्तर वैक्रिय को आरंभ करते हैं, इस कारण सदैव वैक्रियमिश्रशरीरकायप्रयोगी होते हैं। वनस्पति आदि के जीव सदैय अन्तराल गति में पाये जाते हैं, अतः वे सदैव कार्मणशरीरकायप्रयोगी होते हैं। રિક મિશ્ર શરીરકાય પ્રયાગી છે? શું વૈક્રિય શીરકાય પ્રયાગી છે? અથવા શું આહારક શરીરકાય પ્રવેગી છે? શું આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી છે? અથવા શું કામણ શરીરકાય પ્રયોગી છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–બધા જીવ સત્ય મન પ્રવેગી પણ છે યથાવત–મૃષામન પ્રયાગી, સત્યમૃષા મન પ્રયોગી, અસત્યા મૃષા મનપયોગી આદિ ક્રિયમિશ્રશરીરકાયપ્રયોગી પણ છે કામણ શરીરકાય પ્રવેગી પણ હોય છે, એ પ્રકારે તેર પદેના વાચ્ય થાય છે, આ એક ભંગ છે. તાત્પર્ય આ છે કે સદૈવ ઘણુ બધા જીવ સત્ય મન વિગેરેના પ્રયેગી વિત્ કર્મણ શરીરકાય પ્રવેગી મળી આવે છે. નારક જીવ સદેવ ઉ૫પાતના પછી ઉત્તર વક્રિયને આરંભ કરે છે, એ કારણે સદૈવ વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગી થાય છે. વનસ્પતિ આદિના જીવ સદેવ અન્તરાલ ગતિમાં મળી આવે છે. તેથી તેઓ સદેવ કામણ શરીરકાય પ્રયાગી દેય છે. કિન્તુ આહારકશરીર કયારેક કયારેક બિલકુલ થતાં જ
श्री प्रपनासूत्र : 3