Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ११ सू० २ भाषापदनिरूपणम्
___२५५ पूर्वोक्तानि स्यादिलक्षणानि संगच्छन्ते तस्मात् किमियमव्यापकत्वात् स्यादिलक्षणाभिधायिनी भाषा वक्तव्या ? नवेति ? संशयः, इति, भगवानाह-'हंता, गोयमा !' हे गौतम ! हन्त-सत्यमेतत, 'जा य इत्थिपण्णवणी जा य पुमपण्णवणी जा यणपुंसगपष्णवणी, पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा'-या च स्त्रीप्रज्ञापनी, या च पुरुषप्रज्ञापनी, या च नपुंसकप्रज्ञापनी भाषा भवति, सा खलु एषा भाषा प्रज्ञापनी भाषा भवति, नैषा भाषा मृषेति, अयं भाव:-स्त्रीप्रभृतिलक्षणं द्विविधम्-शाब्दव्यवहारनुगतं वेदानुगतं च, तव यदा शाब्दव्यवहाराश्रितं प्रतिपिपादयिषितं भवति तदा एवं न वक्तव्यम् अव्यापकत्वात् तस्मात् तदधिकृत्येयं प्रज्ञापनी भवति, तदा तु वेदानुगतं प्रतिपिपादयिषितं भवति तदापि यथावस्थितार्थाभिधायित्वात् प्रज्ञापन्येव भवति न मृषेति भावः, गौतमः पृच्छति-'अह भंते ! जा होते, फिर भी 'खट्वा' यह स्त्रीलिंग शब्द खट्वा का वाचक होता है। ऐसी स्थिति में अव्यापक होने के कारण स्त्री लक्षण आदि का कथन करने वाली भाषा बोलना चाहिए या नहीं बोलना चाहिए ? यह संशय उत्पन्न होता है।
भगवान् उत्तर देते हैं-हां, गौतम ! जो भाषा स्त्री प्रज्ञापनी है, जो पुरुष प्रज्ञापनी है और जो नपुंसक प्रज्ञापनी है, वह भाषा प्रज्ञापनी है, मृषा नहीं है । तात्पर्य यह है-स्त्री आदि के लक्षण दो प्रकार के होते हैं-एक शाब्दिक व्यवहार के अनुसार, दूसरे वेद के अनुसार । इनमें से जब शाब्दिक व्यवहार के आश्रित कर प्रतिपादन करना इष्ट हो तब ऐसा नहीं बोलना चाहिए, क्यों कि ऐसा बोलना अव्यापक है । अतएव उसकी अपेक्षा से यह प्रज्ञापनी भाषा है । किन्तु जब वेद (रमण करने की अभिलाषा) के अनुरूप प्रतिपादन करना इष्ट होता है तब भी यह भाषा बास्तविक अर्थ का निरूपण करने वाली होने से प्रज्ञापनी ही होती है, मृषा नहीं होती। “ખવી એ સ્ત્રી લિંગ શબ્દ ખાને વાચક થાય છેઆવી સ્થિતિમાં એ અવ્યાપક હોવાને કારણે સ્ત્રી લક્ષણ આદિનું કથન કરવાવાળી ભાષા બોલવી જોઈએ. અગર ન બોલવી જોઈએ ? એ સંશય ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–હા, ગૌતમ ! જે ભાષા સ્ત્રી પ્રજ્ઞાપની છે, જે પુરૂષ પ્રજ્ઞાપની છે, અને જે નપુંસક પ્રજ્ઞાપની છે, તે ભાષા પ્રજ્ઞાપની છે મૃષા નથી. તાત્પર્ય એ છે કે સ્ત્રી આદિના લક્ષણ બે પ્રકારના હોય છે. એક શાબ્દિક વ્યવહારના અનુસાર, બીજું વેદના અનુસાર, તેમાંથી જ્યારે શાબ્દિક વ્યવહારાશ્રિત પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય ત્યારે એમ ન બેલિવું જોઈએ, કેમકે એમ બેલિવું તે અવ્યાપક છે. તેથી જ તેની અપે. ક્ષાએ આ પ્રજ્ઞાપની ભાષા છે. કિન્તુ જ્યારે વેદ (રમણ કરવાની અભિલાષા)ના અનુરૂપ પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય છે, ત્યારે પણ આ ભાષા વાસ્તવિક અર્થનું નિરૂપણ કરનારી પ્રજ્ઞાપની જ બને છે મૃષા નથી થતી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩