Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे से उत्तरवेउन्विए से वि तहेव, सेसं तं चेव' तत्र खलु-तदुमयेषां मध्ये यत्तावद् उत्तरवैक्रिपं स्पर्शनेन्द्रियं, तदपि तथैव-हुण्डसंस्थानवदेवावसेयम् । अयं भावः-नैरयिकाणां द्विविधं शरीरं भवति भवधारणीयम्, उत्तरवैक्रियश्च, तयोर्मध्ये भवधारणीयं तावत् तेषां भवस्वभावादेव विलुप्तसमूलपक्षोत्पाटितनिखिलगलप्रदेशादिरोमपक्षशरीरवत् अतिबीभत्साकारयुक्तं भवति, एवमेव उत्तरवैक्रियमपि तेषां शरीरं हुण्डशरीराकारमेव भवति, परमरमणीयं शरीरं वयं विकुविष्यामः' इतिभावनया वैक्रियशरीरस्यारभ्यमाणत्वेऽपि तेषामतिशयाशुभतथाविधनामकर्मों दयादतीवाभद्रतरस्यैव वैक्रियशरीरस्य निष्पद्यमानत्वात्, शेषं तच्चैव-पूर्वोक्तवदेव बोध्यम्, गौतमः पृच्छति-'असुरकुमाराणं भंते ! कइ इंदिया पणत्ता ?' हे भदन्त ! असुरकुमाराणां कति इन्द्रिाणि प्रज्ञप्तानि ? भगवानाह-'गोयमा !" हे गौतम ! 'पंच पण्णत्ता' असुरकुमाराणां पश इन्द्रियाणि प्रज्ञप्तानि ‘एवं जहा ओहियाणि जाव अप्पा बहुयाणि दोणि वि' एवम्-उपर्युक्तरीत्या शरीर के समान है, जिस के सारे पंख उखाड लिये गये हों। उनकी उत्तर विक्रिया संबंधी स्पर्शनेन्द्रिय भी हुड संस्थान वाली ही होती है, अभिप्राय यह है-नारकों का शरीर दो प्रकार का होता है-भवधारणीय अर्थात् भव के प्रारंभ से अन्त तक रहने वाला और उत्तरवैक्रिय अर्थात् विकया करके बनाया हुआ। नारकों का भवधारणीय शरीर अतीव बीभत्स आकार वाला होता है, जैसा उस पक्षी का शरीर जिस के समस्त पंख उखाड दिये गये हों, उनका उत्तरवैक्रिय शरीर भी इसी प्रकार हुंडाकार होता है । 'हम परमरमणीय शरीर की विकुर्वणा करेंगे ऐसी भावना करके भी वे जब वैक्रियशरीर की रचना करते हैं, तब अत्यन्त अशुभ नामकर्म के उदय से अतीव अभद्र वैक्रियशरीर बनता है। शेष समस्त वक्तव्यता पहले के समान समझना चाहिए ।
गौतमस्वामी-हे भगवन् ! असुरकुमारों की इन्द्रियां कितनी हैं ?
भगवान्-हे गौतम ! असुरकुमारों की इन्द्रियां पांच कही हैं । इसकी નાખેલી હોય. તેની ઉત્તરવિક્રિયા સંબંધી સ્પર્શનેન્દ્રિય પણ હંડક સંસ્થાનવાળી હોય છે.
અભિપ્રાય આ છે નારકેના શરીર બે પ્રકારના હોય છે–ભવધારણીય અર્થાત્ ભવના પ્રારંભથી અંત સુધી રહેવાવાળા અને ઉત્તરક્રિય અર્થાત વિક્રિયા કરીને બનાવેલા. નારકેના ભવધારણીય શરીર ખૂબજ બીભત્સ આકારવાળા હોય છે, જેવાં એ પક્ષીના શરીર કે જેની બધી પાંખ ઉખાડેલી છે. તેમના ઉત્તર ક્રિય શરીર પણ એજ પ્રકારે હુંડાકાર હોય છે. “અમે પરમ રમણીય શરીરની વિમુર્વણ કરીશું. એવી ભાવના કરોને. પણ તેઓ જ્યારે વૈકિય શરીરની રચના કરે છે, ત્યારે અત્યંત અશુભ નામ કમના ઉદયથી અતીવ અભદ્ર વૈકિશ શરીર બને છે. શેષ સમસ્ત વક્તવ્યતા પહેલાના જેવી સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન અસુરકુમારની ઈન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાનહે ગૌતમ! અસુરકુમારની ઇન્દ્રિઓ પાંચ કહી છે. એ રીતે સમુચ્ચયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩