Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनास्त्रे केवइए विसर पण्णचे ?' गौतमः पृच्छति-हे भदन्त ! श्रोत्रेन्द्रियस्य खलु कियान् विषयः प्रज्ञप्तः ? कियदुरादिस्थान् शब्दान् श्रोत्रेन्द्रियं गृह्णाति ? इतिप्रश्नाशयः, भगवानाह'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं अंगुलस्स असंखेज इभागो' जघन्येन अगुलस्य-आत्मा
गुलस्य असंख्येयभागः-असंख्येयभागादागतान् 'उक्के सेणं बारसहिं जोयणेहितो' उत्कृष्टेन द्वादशभ्यो योजनेभ्य आगतान् 'अच्छिण्णे पोग्गले पुढे पविट्ठाई सहाई मुणेइ' अच्छिन्नान्अव्यवहितान्-व्यवधानरहितान्-अन्यैः शब्दैः वातादिकैर्वाऽप्रतिहतशक्तिकान् इत्यर्थः पुद्गलान्-पुद्गलद्रव्यात्मकान् नतु नैयायिकाभिमताकाशगुणात्मकान् स्पृष्टान् नतु अस्पृष्टान्, स्पृष्टमात्रान् शब्दानित्यर्थः प्रविष्टान्-निवृतीन्द्रियमध्यभागप्रविष्टान् शब्दान् , शृणोतिगृह्णाति, नो ततः परतोऽपि आगतान शब्दान् गृह्णाति, तथाहि-उक्तावधिभ्यः परत आगतानां शब्दानां मन्दपरिणामत्वसद्भावेन परतः आगताः पुद्गलात्मकशब्दास्तथाविधस्वभावत्वाद् किया जाता है।
गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! श्रोत्रेन्द्रिय का विषय कितना कहा है ? अर्थात् कितनी दूरी से आए हुए शब्दों को प्रोत्रेन्द्रिय ग्रहण कर सकती है?
भगवान-गौतम ! जघन्य आत्मांगुल के असंख्यातवें भाग से आए हुए शब्दों को और उत्कृष्ट बारह योजन से आए हुए शब्दों को सुनती है, किन्तु वे शब्द अच्छिन्न अर्थातू अव्यवहित होने चाहिए, अर्थात् दूसरे शब्दों अथवा वायु आदि से उनकी शक्ति प्रतिहत न हो गई हो। वे शब्द पुद्गल रूप हैं, नैयायिकों की मान्यता के अनुसार आकाश का गुण नहीं हैं। साथ ही वे शब्द पुदगल स्पृष्ट होने चाहिए, अस्पृष्ट शब्दों को श्रोत्र ग्रहण नहीं कर सकते। इसके अतिरिक्त वे निवृत्ति-इन्द्रिय के मध्य में प्रविष्ट भी होने चाहिए। श्रोत्रेन्द्रिय में इससे अधिक दूरी से आए हुए शब्दों को ग्रहण करने की शक्ति नहीं है। इससे अधिक दूरी से आए हुए शब्दों का परिणमन मन्द हो जाता है, इस
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયના વિષય કેટલા કહા છે? અર્થાત કેટલે છેટેથી આવેલા શબ્દોને શ્રેત્રેન્દ્રિય ગ્રહણ કરી શકે છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! જઘન્ય આત્મા અંગુલના અસંખ્યાતમા ભાગથી આવેલા શબ્દને અને ઉત્કૃષ્ટ બાર એજનથી આવેલા શબ્દોને સાંભળે છે, પણ તે શબ્દો અછિન્ન અર્થાત્ અવ્યવહિત હોવા જોઈએ, અર્થાત્ બીજા શબ્દ અર્થાત્ વાયુ આદિથી તેમની શક્તિ પ્રતિહત ન થવી જોઈએ. તે શબ્દ પુદ્ગલ રૂપ છે, નૈયાયિકેની માન્યતા અનુસાર આકાશને ગુણ નથી. સાથે જ તે શબ્દ પુદ્ગલ પૃષ્ટ હોવાં જોઈએ. અપૃષ્ટ શબ્દને શ્રેત્ર ગ્રહણ નથી કરી શક્તા. તદુપરાન્ત તેઓ નિવૃત્તિ ઈન્દ્રિયના મધ્યમાં પ્રવિષ્ટ પણ હેવી જોઈએ શ્રેત્રેન્દ્રિયમાં આનાથી વધારે દૂર આવેલા શબ્દોને ગ્રહણ કરવાની શક્તિ હોતી નથી તેથી એનાથી આધિક છેટેથી આવેલ શબ્દનું પરિણમન મન્ટ થઈ જાય છે, એ કારણે તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩