Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्रे न्त्येव तेषामपि निर्जरापुद्गलविषयकज्ञानदर्शनासंभवात्, तथा च निर्जरापुदलानामत्यन्तसूक्ष्मतया नयनाद्यगोचरत्वात् नैरयिकादीनाञ्च कार्मणशरीरपुद्गलालम्बनावधिज्ञानशून्यत्वात्, गौतमः पृच्छति-'मण्सा णं भंते ते निज्जरा पोग्गले किं जाणंति पासंति आहारेति ?' हे भदन्त ! मनुष्याः खलु तान् निर्जरापुद्गलान् किं जानन्ति पश्यन्ति आहरन्ति ?' हे भदन्त ! मनुष्याः खलु तान् निर्जरापुद्गलान् किं जानन्ति पश्यन्ति आहरन्ति ? 'उदाहु न जाणंति न पासंति, आहारे ति’ उताहो न जानन्ति न पश्यन्ति अपितु केवलमाहरन्त्येव ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'अत्थेगइया जाणंति पासंति आहारेति' अस्त्येके केचन मनुष्याः कर्मनिर्जरापुद्गलान् जानन्ति पश्यन्ति आहरन्ति, 'अत्थेगइया न जाणंति न पासंति, आहारेति' अस्त्येके केचन मनुष्याः निर्जरापुद्गलान् न जानन्ति न पश्यन्ति अपितु केवलमाहर. न्त्येव, गौतमस्तत्र प्रश्नयति- से केण टेणं भंते ! एवं वुच्चइ-अत्थेगइया जाणंति पासंति आहारेति' हे भदन्त ! तत्-अथ केनार्थेन-कथं तावद् एवम्-उक्तरीत्या उच्यते तत्-अस् येके केचन मनुष्याः जानन्ति पश्यन्ति आहरन्ति 'अथेगइया न जाणंति न पासंति आहारति?' दर्शन नहीं होता, वे केवल उन पुगलों का आहार कर सकते हैं। क्योंकि वे निर्जरापुदगल अतीव सूक्ष्म होने के कारण नेत्र आदि के गोचर नहीं होते और नारक आदि उन कार्मणपुद्गलों को जानने वाले अवधिज्ञान से रहित होते हैं ।
गौतमस्वामी-हे भगवन् ! क्या मनुष्य उन निर्जरा-पुदगलों को जानतेदेखते और आहार करते हैं अथवा नहीं जानते और नहीं देखते हुए आहार करते हैं ?
भगवान्-हे गौतम ! कोई-कोई मनुष्य जानते-देखते हैं और आहार करते हैं, कोई-कोई नहीं जानते और नहीं देखते, परन्तु आहार करते हैं।
गौतमस्वामी-इसका कारण पूछते हुए प्रश्न करते हैं-हे भगवन् ! किस हेतु से ऐसा कहा जाता है कि कोई मनुष्य तो जानते, देखते और आहार ન્દ્રિય તિર્યંચાને પણ એ નિર્જરા પુદ્ગલેના જ્ઞાન અને દર્શન નથી થતાં, તે કેવળ તે પગલે આહાર કરી શકે છે. કેમકે તે નિર્જરા પુદ્ગલે ખૂબ સૂમ હોવાના કારણે આંખ વગેરેથી દેખાતા નથી અને નારક આદિ તે કામણ પુદ્ગલેને જણાવનાર અવધિ જ્ઞાનથી રહિત હોય છે.
શ્રી ગૌતમસ્વામી–ભગવન ! શું મનુષ્ય તે નિર્જરા પુદ્ગલેને જાણે છે, દેખે છે અને આહાર કરે છે, અથવા નથી જાણતા નથી દેખતા પણ આહાર કરે છે ?
શ્રી ભગવાન-ગૌતમ! કોઈ કોઈ મનુષ્ય તે જાણે છે દેખે છે અને આહાર કરે છે. કઈ કઈ નથી જાણતા નથી દેખતા પરંતુ આહાર કરે છે.
ગૌતમસ્વામી-તેનું કારણ પૂછતાં પ્રશ્ન કરે છે કે હે ભગવન શા હેતુથી એમ કહેવાય છે કે કઈ કઈ મનુષ્ય તે જાણે છે દેખે છે, અને આહાર કરે છે. તથા કે મનુષ્ય નથી જાણતા નથી દેખતા અને આહાર કરે છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩