Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १५ सू० ३ नैरयिकादीन्द्रियनिरूपणम् संस्थानसंस्थितम्, जिढेन्द्रियं क्षुरप्रसंस्थानसंस्थितम्, श्रोत्रेन्द्रियं बाहल्येन-स्थूलत्वेन अङ्गुलस्यासंख्येयभागं प्रज्ञप्तम्, पृथुत्वेनाङ्गुलस्यासंख्येभागम् प्रज्ञप्तम्, जिवेन्द्रियम् अगुलपृथुत्वेन प्रज्ञप्तम्, श्रोत्रेन्द्रियमनन्तप्रदेशिकम् प्रज्ञप्तम्, इत्यादि पूर्वोक्तरीत्या बोध्यम्, तदवधिमाह-अल्पबहुत्वे द्वे अपि पूर्वोक्तरीत्यैव वक्तव्ये, किन्तु-'णवर नेरइयाणं मंते ! फासिदिए कि संठिए पण्णते ?' नवरम्-समुच्चयजीवापेक्षया विशेषस्तु-हे भदन्त ! नैरयिकाणां स्पर्शनेन्द्रियं किं संस्थितं प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दुविहे पण्णचे' द्विविधं नैरयिकाणां स्पर्शनेन्द्रियं प्रज्ञप्तम्, 'तं जहा-भवधारणिज्जे य उत्तरवेउबिए य' भवधारणीयञ्च, उत्तरवैक्रियञ्च, 'तत्थ णं जे से भवधारणिज्जे से णं हुंडसंठाणसंठिए पण्णत्ते' तत्र खलु-तदुभयेषां मध्ये यत्तावद् भवधारणीयं स्पर्शनेन्द्रियं तत् खलु हुण्डसंस्थानसंस्थितम्-प्रज्ञप्तम्, हुण्डाकारम्-उत्पाटितपक्षतिपक्षसकलरोमपक्षिशरीरसदृशत्वात् 'तत्थ गं जे मसूर की दाल के आकार की है, घ्राणेन्द्रिय अतिमुक्तक के फूल के आकार की है एवं जिहूवेन्द्रिय खुरपा के आकार की है। स्थूलता की अपेक्षा अंगुल के असंख्यातवें भाग कही है। पृथुता अर्थात् विस्तार की दृष्टि से अंगुल के असंख्यातवें भाग कही है जिहवा-इन्द्रिय अंगुल पृथक्त्व की है। श्रोत्रेन्द्रिय अनन्तप्रदेशी है, इत्यादि सब कथन पूर्वोक्त के समान ही समझना चाहिए। कहां तक समझना चाहिए ? इसके संबंध में कहा गया है-दोनों प्रकार के अल्प बहुत्व तक इसी प्रकार समझ लेना चाहिए।
किन्तु समुच्चय जीवों की अपेक्षा नारकों संबंधी वक्तव्यता में किंचित् अन्तर है। वह इस प्रकार है-भगवन्-नारकों की स्पर्शनेन्द्रिय किस आकार की कही है ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! नारकों को स्पर्शनेन्द्रिय दो प्रकार की कही है। वह इस प्रकार-भवधारणीय और उत्तरवैक्रिय । इन दोनों में से भवधारणीय स्पर्शनेन्द्रिय हुंडकसंस्थानवाली कही है, क्यों कि वह उस पक्षी के મુક્તના કુલના આકારની છે તેમજ જિન્દ્રિય કોદાળીના આકારની છે. સ્કૂલતાની અપેક્ષાએ અંગુલને અસંખ્યાત ભાગ કહેલ છે. પૃથતા અર્થાત્ વિસ્તારની દષ્ટિએ અંગુલને અસંખ્યાતમો ભાગ કહેલ છે જિલ્લા ઇન્દ્રિય અંગુલ પૃથકત્વની છે. શ્રોત્રેન્દ્રિય અનન્ત પ્રદેશી છે. વિગેરે બધું કથન પૂર્વોક્તનાં સમાન જ સમજવું જોઈએ. કયાં સુધી સમજવું જોઈએ? તેના સંબંધમાં કહેલું છે-બનને પ્રકારના અલ્પ બહુત્વ સુધી આ પ્રકારે સમજી લેવું.
કિન્તુ સમુચ્ચય ની અપેક્ષાએ નારકે સંબંધી વક્તવ્યતામાં કિંચતું અંતર છે. તે આ પ્રકારે છે હે ભગવન્ ! નારકેની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની કહેલી છે?
શ્રી ભગવાન –ઉત્તર આપે છે હે ગૌતમ! નારકની સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની કહી છે. તે આ પ્રકારે ભવધારણીય અને ઉત્તરક્રિય. તે બન્નેમાંથી ભવધારણીય સ્પર્શનેન્દ્રિય હુંડક સંસ્થાનવાળી કહી છે, કેમકે તે એ પક્ષીના રારી૨ના સમાન છે, જેની બધી પાંખ ઉખાડી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩