Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १३ १०२ गतिपरिणामादिनिरूपणम्
__ ५३१ योगपरिणामेन परिणमन्तः पृथिवीकायिकाः काययोगिनो भवन्ति, 'णाणपरिणामे णत्थि' ज्ञानपरिणामः पृथिवीकायिकानां न भवति, तथाहि पृथिव्यादीनां पश्चानामपि सासादन. सम्यक्त्वस्यागमे निषेधात् ज्ञाननिषेधः सम्यक्त्वनिषेधश्वावसेयः, 'अण्णाणपरिणामेणं मइ अण्णाणी' अज्ञानपरिणामेन परिणमन्तः पृथिवीकायिका मत्यज्ञानिनो भवन्ति, 'सुय अण्णाणी' श्रुताज्ञानिनो भवन्ति, 'दसणपरिणामेणं मिच्छट्टिी' दर्शनपरिणामेन परिणमन्तः पृथिवीकायिकाः मिथ्यादृष्टयो भवन्ति, तथा च सम्यक्त्वमिथ्यात्वपरिणामस्य संज्ञिपञ्चेन्द्रियाणामेव सद्भावेन तदन्येषां तनिषेधो बोध्या, 'सेसं तं चेव' शेपं तचैव-पूर्वोक्त नैरयिकादि यदेव बोध्यम्, 'आउवणप्फइकाइयावि' अप्कायिकाः, वनस्पतिकायिका अपि पृथिवीकायिकवदेवायसेयाः, 'तेऊवाऊ एवं चेय तेजोवायू-तेजस्कायिकाः, वायुकायिकाश्चेत्यर्थः, एवञ्चयदेवलोक और ईशान देवलोक तक के देव पृथ्वीकायिकों में उत्पन्न हो सकते हैं। योग परिणाम से पृथ्वीकायिक जीव काययोगी ही होते हैं, उनमें वचनयोग
और मनोयोग नहीं होता। पृथ्वीकायिकों में ज्ञानपरिणाम पाया नहीं जाता, क्योंकि आगम में पृथ्वीकाय आदि पांचों में सासादन सम्यक्त्व का निषेध कहा गया है, अतएच सम्यक्त्व और ज्ञान का अभाव समझना चाहिए। हां, पृथ्वीकायिकों में अज्ञान परिणाम होता है और इस परिणाम से वे प्रत्यज्ञानी भी होते हैं और श्रुताज्ञानी भी होते हैं। दर्शन परिणाम से पृथ्वीकायिक मिथ्यादृष्टि होते हैं। क्योंकि सम्यक्त्व-मिथ्यात्व परिणाम पंचेन्द्रिय संज्ञी जीवों में ही पाया जाता है, उनके अतिरिक्त अन्य सबमें उसका निषेध जानना चाहिए । शेष कथन नारकों के ही समान है।
अप्कायिकों और वनस्पतिकायिकों की वक्तव्यता पृथ्वीकायिकों के समान ही है । तेजाकायिकों और वायुकायिकों का कथन भी इसी प्रकार है । इनमें પૃથ્વીકાયિક જેમાં તેને લેશ્યા પણ હોય છે. એ કારણથી સૌધર્મ અને ઇશાન દેવક સુધીના દેવ પૃથ્વીકાયુકેમાં ઉત્પન્ન થઈ શકે છે. વેગ પરિણામથી પૃથ્વીકાયિક જીવ કાયયેગી જ હોય છે, તેમાં વચન ગવાળા અને મનેગવાળા નથી દેતા. પૃથ્વીકાયિકમાં જ્ઞાન પરિણામ મળી જ નથી થતું, કેમકે આગમમાં પૃથ્વીકાયિક આદિ પાંચમાં સાસાદન સમ્યક્ત્વનો નિષેધ કરેલ છે, તેથી જ સમ્યકૃત્વ અને જ્ઞાનને અભાવ સમજવું જોઇએ. હા, પૃથ્વીકાયિકમાં અજ્ઞાન પરિણામ હોય છે અને તે પરિણામથી તેઓ મત્યજ્ઞાની પણ હોય છે અને શ્રુતજ્ઞાની પણ હોય છે. દર્શન પરિણામથી પૃથ્વીકાયિક મિથ્યાદષ્ટિ હોય છે. કેમકે સમ્યકત્વ-મિથ્યાત્વ પરિણામ પંચેન્દ્રિય સંજ્ઞી એમાં જ મળી આવે છે, તેમના સિવાય બીજા બધામાં તેમને નિષેધ જાણવા જોઈએ. શેષ કથન નારકના સમાન છે.
અષ્કાયિકે અને વનસ્પતિકાચિકેના વક્તવ્યતા પૃથ્વીકાચિકેના જેવી જ છે, તેજઃ કાયિક અને વાયુકાયિકનું કથન પણ એક પ્રકારનું છે, તેમાં વિશેષતા એટલી છે કે
श्री. प्रशान। सूत्र : 3