Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनामुत्रे तानां पुनः कषायपरिणतिविशेषाद् निकायनं बोध्यम्, 'एवं नेरइया जाव वेमाणिया' एवम्-समुच्चयजीवोक्ति रीत्या नैरयिकाः यावद्-दशभवनपति प्रभृति वैमानिकपर्यन्ता अपि जीवविशेषाः भूयः कषायपरिणताः सन्तः क्रोधेन मानेन मायया लोभेन चाष्ट कर्मप्रकृतीः बद्धवन्त इत्यर्थः, 'बंधिसु, बंधति, बंधिस्संति' पूर्वोक्तरीत्या औधिकजीवा नैरयिकादि वैमानिकान्ताः अभान्त्सुः अष्ट कर्मप्रकृतीः क्रोधादि चतुर्भिः स्थान बद्धवन्त इत्युक्तम्, एवमेव तएव औधिकजीया नैरयिकादि वैमानिकान्ताश्च चतुर्भिः क्रोधादिभिः कारणीभूतैरष्टवर्मप्रकृती बंध्नन्ति भन्स्यन्ति चेत्याशयः, तथा-'उदीरेंसु, उदीरंति, उदीरिस्संति' भूयः कषायपरिणताः समुच्चयजीवाः, नैरयिकादि वैमानिकान्ता जीवविशेषाश्च क्रोधादि चतुर्भिः कारणैरष्ट कर्मप्रकृती रुदैरयन्-उदीरवन्तः, उदीरयन्ति, उदीरयिष्यन्ति
इसी प्रकार नारकों से लेकर वैमानिको तक समझना चाहिए, अर्थात्, समुच्चय जीवों के समान ही दश भवनपति आदि वैमानिक देवों पर्यन्त जीवो के पुनः कषायपरिणत होते हुए क्रोध, मान, माया और लोभ से अष्ट कर्मप्रकृतियों का बंध किया है, बन्ध करते हैं और बन्ध करेंगे। ___ बन्धन के विषय में समुच्चय जीवों और चौवीस दंडकों के विशेषविशेष जीवों के विषय में जो प्ररूपणा की गई है, वही उदीरणा के संबंध में भी समझना चाहिए । अर्थात् पूर्वोक्त सभी जीवों के क्रोध, मान, माया और लोभ के कारण आठ कर्मप्रकृतियों की उदीरणा की है, उदीरणा करते हैं और उदीरणा करेंगे । उदीरणा नामक करण के द्वारा, जो कर्म उदय में नहीं आए हैं, उन्हें, उदयावालिका में प्रविष्ट करना उदीरणा कहलाती है । वह उदीरणा भी किंचित एक विशेष प्रकार की कषायपरिणति के कारण होती है। इस अभिप्राय से करते हैं-चार कारणों से जीवों ने उदीरणा की है, करते हैं और करेगे।
એજ પ્રકારે નારકથી લઈને વૈમાનિક સુધી સમજવાં જોઈએ. અર્થાત સમુચ્ચય જના સમાન જ દશ ભવનપતિ આદિ વૈમાનિક દેવે પર્યન્તના જીવોએ પુનઃકષાય પરિ થત થઈને ક્રોધ, માન, માયા, અને લેભથી અષ્ટ કર્મ પ્રકૃતિને બંધ કરેલ છે. અન્ય ४३ छ भन मन्ध ४२शे.
બન્ધનના વિષયમાં સમુચ્ચય છે અને વીસ દંડકોના વિશેષ–વિશેષ જીના વિષયમાં જે પ્રરૂપણ કરાઈ છે. તેજ ઉદીરણાના સમ્બન્ધમાં પણ સમજી લેવી જોઈએ અર્થાત પૂર્વોક્ત બધા કે, માન, માયા અને લાભના કારણે આઠ કર્મ પ્રકૃતિની ઉદીરણા કરી છે. ઉદીરણા કરે છે અને ઉદીરણા કરશે ઉદીરણ નામક કર્મના દ્વારા જે કર્મ ઉદયમાં નથી આવ્યાં, તેમને ઉદયાવલિકામાં પ્રવિષ્ટ કરવા તે ઉદીરણા કહેવાય છે. તે ઉદીરણું પણ કિંચિત્ એક વિશેષ પ્રકારની કષાય પરિણતિના કારણે થાય છે. એ અભિપ્રાયથી કહે છે–ચારકારણથી છોએ ઉદીરણા કરી છે, કરે છે અને કરશે.
श्री प्रशान। सूत्र : 3