Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनामुत्रे गतिपरिणामे य अफुसमाणतिपरिणामे य' तद्यथा-स्पृशद्गतिपरिणामश्च, अस्पृशद्गतिपरिणामश्च तत्र वस्त्वन्तरं स्पृशतो गतिपरिणामः स्पृशद्गतिपरिणामः, यथा जलस्योपरि प्रयत्नेन तिर्यप्रक्षिप्ताया ठिक्करिकायाः स्पृशद् गतिपरिणामो भवति, सा हि तिर्यक प्रक्षिप्ता सती अवान्तरे जलं स्पृशन्ती उपरि निपतन्ती गच्छति, क्रीडायां शिशुजनप्रसिद्धमेतत्, तथा अस्पृशतो गतिपरिणामोऽस्पृशद्गतिपरिणामः, तथा च यद् वस्तु केनापि पदार्थेन सह अपान्तरे संस्पर्श नानुभवति तस्यास्पृशद्गतिपरिणामो भवति यथा प्रक्षिप्तो पाणो गच्छति, इत्याशयः, ___ अथ गतिपरिणाममेव प्रकारान्तरेणाह-'अहवा दीहगइपरिणामे य, हस्सगइपरिणामे य २' अथवा दीर्घगतिपरिणामश्च, हुस्खगतिपरिणामश्च, तत्र दूरदेशान्तरप्राप्तिपरिणामो दीर्धगतिपरिणाम उच्यते, समीपदेशान्तरप्राप्तिपरिणामो इस्वगतिपरिणामो व्यपदिश्यते, गौतमः है-स्पृशत् गति परिणाम और अस्पृशत् गति परिणाम । बीच में आने वाली दूसरी वस्तुओं को स्पर्श करते हुए जो गति होती है, वह स्पृशत् गति कहलाती है, उस गतिरूप परिणाम को स्पृशत् गति परिणाम कहते हैं, जैसे जल के ऊपर प्रयत्न करके निछी फेंकी हई ठीकरी का गतिपरिणाम। तिछी फेंकी हुई ठीकरी बीच में जल का स्पर्श करती हुई गति करती है। बच्चे इस प्रकार खिलवाड करते हुए देखे जाते हैं। इसके विपरीत बीच में आने वाले पदार्थों को स्पर्श किये विना ही जो यस्तु गमन करती है, उसकी गति अस्पृशत् गति परिणाम कहलाती है, जैसे सिद्ध जीव सिद्धशिला की ओर गमन करते हैं। अब गति परिणाम का ही प्रकारान्तर से निरूपण करते हैं-गतिपरिणाम दो प्रकार का है-दीर्घगति परिणाम और इस्वगति परिणाम । बहुत दूरवर्ती देश की प्राप्ति का जो कारण हो वह दीर्घगति परिणाम कहलाता हे और समीप देशान्तर की प्राप्ति की कारणभूत गति को हूस्वगति परिणाम कहते हैं । પૃશત્ ગતિ પરિણામ અને અસ્પૃશત્ ગતિ પરિણામ. વચમાં આવનારી બીજી વસ્તુઓને સ્પર્શવા છતાં જે ગતિ થાય છે. તે પૃશત્ ગતિ કહેવાય છે. એ ગતિ રૂપ પરિણામને સ્પૃશત ગતિ પરિણામ કહે છે, જેમકે પાણીના ઊપર પ્રયત્ન કરીને તિઈિ ફેંકેલી ઠીંકરીનું ગતિ પરિણામ, તિછિ કરેલી ઠીંકરી વચમાં જળને સ્પર્શ કરતી થકી ગતિ કરે છે છોકરા આ રીતે રમતા નજરે પડે છે. તેનાથી વિપરીત વચમાં આવનારા પદાર્થોને સ્પર્શ કર્યા વિના જ જે વસ્તુ ગમન કરે છે, તેમની ગતિ અસ્પૃશત ગતિ પરિણામ કહેવાય છે. જેમ સિદ્ધજીવ, સિદ્ધ શિલાની તરફ ગમન કરે છે.
હવે ગતિપરિણામનું જ પ્રકાન્તરે નિરૂપણ કરે છે–ગતિ પરિણામ બે પ્રકારના છેદીવ ગતિ પરિણામ અને હસ્વ ગતિ પરિણામ. બહુ જ દૂરવર્તી દેશની પ્રાપ્તિનું જે કારણ હોય તે દીર્ઘ ગતિ પરિણામ કહેવાય છે અને સમીપ દેશાન્તરની પ્રાપ્તિના કારણ ભૂત ગતિને હસ્વ ગતિ પરિણામ કહે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩