Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेपोधिनी टीका पद १२ स. २ औदारिकादिशरीरविशेषनिरूपणम् ___ ४३३ ग्रहणं क्रियते तदा सर्वैरपि जीवैः सर्वेऽपि पुद्गलाः प्रत्येकमौदारिकत्वेन आदाय मुक्ता इति सर्वेषां पुद्गलानां ग्रहणमापतितम्. एवञ्च 'अभवसिद्धिकेभ्योऽनन्तगुणानि सिद्धानामनन्तभागमात्राणि मुक्तानि औदारिकशरीराणि' इति कथनं नोपपद्यते सर्वजीवेभ्योऽनन्तानन्तगुणकारेणानन्तगुणत्वस्य प्रसङ्गादितिवेदत्रोच्यते अत्र मुक्तौदारिकशरीराणां नो अविकलानामेव केवलानां ग्रहणं वर्तते नो वा औदारिकत्वेनोपादाय मुक्तानां पुद्गलानां ग्रहणं वर्तते उक्तदोषप्रसङ्गात्, अपितु जीवेन औदारिकं यच्छरीरं गृहीत्वा मुक्तं तद्विशरारुतां बिभ्रदनन्तभेदभिन्नं भवति, ते चानन्ता भेदा भवन्तः पुद्गला यावत्कालम् औदारिकपरिणामं न परित्यजन्ति तावत्कालं प्रत्येकमौदारिकशरीरत्वेन व्यपदिश्यन्ते, ये तु पुद्गला औदारिक काल तक ही कही गई है। यदि जीवों के द्वारा जिन पुद्गलों को औदारिक शरीर के रूप में अतीत काल में ग्रहण करके त्याग दिया गया है, उनको यहां लिया जाय तो सब जीवों ने सभी पुद्गलों औदारिक शरीर के रूप में ग्रहण करके त्यागा है-कोई पुदगल शेष नहीं बचा है, अतएव सभी पुद्गलों का ग्रहण हो जाता है। ऐसी स्थिति में मुक्त औदारिक शरीर अभव्यों से अनन्तगुणा
और सिद्ध जीवों के अनन्तवें भाग हैं, यह कथन संगत नहीं हो सकता, क्यों कि सर्वजीवों की संख्या के साथ अनन्तानन्त का गुणाकार करने से अनन्तगुणत्व का प्रसंग आता है।
उत्तर-यहां मुक्त औदारिक शरीरों में केवल अविकल शरीरों का ही ग्रहण नहीं है और न औदारिक शरीर के रूप में ग्रहण करके त्यागे हुए पुद्गलों का ही ग्रहण किया जाता है। इनके ग्रहण करने में उक्त दोषों का प्रसंग आता है। किन्तु जीव ने जिस औदारिक शरीर को ग्रहण करके त्याग दिया है, वह विनाश को प्राप्त होता हुआ अनन्त भेदों वाला होता है । वे अनन्त भेदों को દ્વારા જે પુદ્ગલેને દારિક શરીરના રૂપમાં અતીત કાલમાં ગ્રહણ કરીને ત્યાગી દિધેલ છે, તેમને અહીં લેવામાં આવે તે બધા જ એ બધા પુદ્ગલેને ઔદારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને ત્યાગેલ છે–કોઈ પુદ્ગલ શેષ નથી રહ્યું. તેથી જ બધાં પુદ્ગલેનું ગ્રહણ થઈ જાય છે. એવી સ્થિતિમાં મુક્ત ઔદારિક શરીર અભથી અનતગણું અને સિદ્ધ જીવને અનન્ત ભાગ છે. એ કથન સંગત નથી થઈ શકતું. કેમકે સર્વજીની સંખ્યાની સાથે અનન્તાનન્તને ગુણાકાર કરવાથી અનન્ત ગુણત્વને પ્રસંગ આવે છે.
ઉત્તર-અહિં મુક્ત દારિક શરીરમાં કેવળ અવિકલ શરીરનું જ ગ્રહણ નથી અને ન દારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને ત્યાગેલા પુદ્ગલેનું જ ગ્રહણ કરાય છે તેમને ગ્રહણ કરવામાં ઉક્ત દેષને પ્રસંગ આવે છે. પરંતુ જીવે જે ઔદારિક શરીરને ગ્રહણ કરીને ત્યાગી દિધા છે. તે વિનાશને પ્રાપ્ત થવા છતાં અનન્ત ભેદોવાળા બને છે. તેઓ અનન્ત ભેદને પ્રાપ્ત થતા પુદ્ગલ જ્યાં સુધી ઔદારિક પર્યાયને પરિત્યાગ નથી
प्र० ५५
श्री प्रशान। सूत्र : 3